________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચો.
૨૧૧
જે રેગીના મુખઉપર સોજો આવે, ભ્રમ ઉત્પન્ન થાય, અરૂચિથી પીડાય, ઝાડા બંધ થાય, અને પેટમાં શૂળ આવે તે રેગીના અશ તેને પ્રાણ લે છે.
ભ્રમ રેગીનું અરિષ્ટ, यस्य तृष्णा भवेद्बोरा दाहो वापि वमिर्भवेत् । भ्रमोपपन्नो भवति न स जीवति मानवः ॥
જે ભ્રમ રોગીને ભયાનક તરસ ઉત્પન્ન થાય, દાહ થાય, ઉલટી થાય, એ ભ્રમરેગી એટલે ચકરીના રેગવાળો મનુષ્ય જીવતો નથી.
આર્તવનું અરિષ્ટ, अपूर्णे दिवसे नारी ज्वरार्ता पुष्पमाप्नुयात् ।
सा न जीवेन्महाप्राक्ष ! या चातीसारपीडिता ॥ હે મેટી બુદ્ધિવાળા પુત્ર! જે સ્ત્રીને દિવસ પૂરા થયા પહેલા આર્તવની પ્રાપ્તિ થાય, વળી તે તાવથી પીડિત હોય અને અતીસારના રોગથી પીડિત હોય તે સ્ત્રી જીવે નહિ.
કામલા રેગીનું અરિષ્ટ, यः शोफश्वाससंयुक्तस्तृष्णायुक्तोऽथ शूलवान् । कामलापाण्डुरोगा? नरश्च स विपद्यते ॥
જે કમળાના રેગવાળા પુરૂષને સેજે થે હોય, શ્વાસ થયે હોય, તૃષ્ણા (તરસ) ઉપજતી હોય અને શુળ થતું હોય, એ કમળાના રેગવાળે અને પાંડુ રોગવાળા રેગી નાશ પામે છે.
ભગદરનાં અરિષ્ટ वातमूत्रपुरीषाणि क्रिमयः शुक्रमेव च ।
भगन्दरात्प्रस्रवन्ति यस्य तं परिवर्जयेत् ॥ જે ભગંદર રોગવાળા પુરૂષના ભગંદરમાંથી વાયુ, મૂત્ર, ઝાડે, જીવડા અને વીર્ય નીકળતાં હોય તે ભગંદરવાળા રોગીને સારું થતું નથી માટે વેએ તેની ચિકિત્સા કરવી નહિ.
For Private and Personal Use Only