________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
હારીતસંહિતા.
ભજન પછીને વ્યાયામ भोजनोज़ चंक्रमते शतपादं शनैः शनैः ।
पश्चादुत्तानशयनं ततो वामेक्षणं स्वपेत् ॥ ભોજન કર્યા પછી સે ડગલાં ધીમે ધીમે ચાલવું. તે પછી ચતાં સૂઈ રહેવું અને તે પછી ક્ષણ વાર ડાબે પાસે સૂઈ રહેવું.
ભેજન પછી નેત્રાદિ માર્જન भुक्त्वोपरि समाचम्य मार्जयेदक्षिणी करैः। पुनर्दक्षिणहस्तेन मार्जयेदुदरं सुधीः॥
उद्गीरयेत्समुद्गारं नोद्गारस्य विधारणम् ॥
ભજન કરીને આચમન કર્યા પછી (હાથ મે ધોયા પછી) પિતાના હાથવડે બન્ને નેત્ર લુવા તથા પછી જમણે હાથે પેટ ઉપર ફેરવે. ભોજન કર્યા પછી ઓડકાર આવે તે આવવા દે, પણ ઓડકારને અટકાવી રાખવો નહિ.
ભેજન પછી વ્યાયામાદિકને નિષેધ, व्यायामं च व्यवायं च धावनं पानमेव च ।
युद्धं गीतं च पाठं च क्षणं भुक्तो विवर्जयेत् ॥ ભેજન કર્યા પછી થોડીક વાર સુધી કસરત કરવી નહિ, મિથુન કરવું નહિ, દોડવું નહિ, મધપાન કરવું નહિ, યુદ્ધ કરવું નહિ, ગાવું નહિ અને પાઠ ભણવો નહિ.
મદ્યપાન કર્યા પછી પાદિકને નિષેધ. न सद्यापीते पठनं धावनं न च संगरम् । न यानवाहनारोहं विवादं न च कारयेत् ॥ મધપાન કર્યા પછી તરત જ પઠન ન કરવું, દોડવું નહિ, સંગ્રામ કરવા જવું નહિ, પાલખીમાં કે ગાડી જોડે બેસવું નહિ, કે વિવાદ કરે નહિ.
૧ ગમનં ર ર રાત. - ૧ એ.
For Private and Personal Use Only