________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
હારીતસંહિતા.
ગાર્મહત્યાનું પાપ કરવાથી યકૃત્ અને બરલના રોગ ઉપજે છે. બીજાને પરિતાપ ઉપજાવવાથી ત્રણ, શૂળ, અને માથાનું શૂળ, એવા રોગ ઉપજે છે.
રકતપિત્તાદિ રેગનાં પાપરૂપ કારણ अपेयपानरतको रक्तपित्ती प्रजायते । दावाग्निदायको यस्तु जायते च विसर्पवान् ॥
જે પુરૂષ નહિ પીવા જેવા પદાર્થનું પાન કરવામાં પ્રીતિવાળે છે તને રક્તપિત્તને વ્યાધિ થાય છે. જે પુરૂષ દાવાગ્નિ સળગાવે છે તેને વિસર્ષ અથવા રતવાનો રેગ થાય છે.
વ્રણાદિ રોગનાં પાપરૂપ કારણે बहुवृक्षोपच्छेदी च जायते च बहुव्रणः।
परद्रव्यापहाराच जायते ग्रहणीगदः॥
- પુરૂપ ઘણું વૃક્ષ કાપે છે તેને ઘણું ત્રણ ઉત્પન્ન થાય છે. જે પુરૂષ બીજાના દ્રવ્યનું હરણ કરે છે તેને ગ્રહણી નામે રોગ ઉત્પન્ન થાય છે.
સુવર્ણની ચોરી વગેરેથી થનારા રોગ कुनखी स्वर्णस्तेयाच प्रसूतिस्तस्य जायते । रौप्यस्तेयाचित्रकुष्ठं ताम्रचौराद्विपादिका ॥
पुचौरः सिध्मलश्च मुखरोगी च सीसहृत् । 'विवर्णो लोहचौरः स्यात् क्षीरचौरोऽतिमूत्रलः ॥
જે પુરૂષ સેનું ચરે છે તેને જન્મ નઠારા નખવાળે થાય છે. અને વાત તેને જન્મથી જ નઠારા નખ હોય છે. રૂપાની ચેરી કરવાથી ચિત્રકેટ નીકળે છે. ત્રાંબાની ચોરી કરવાથી વિપાકિ નામે કોઢ રોગ થાય છે. કલઈની ચોરી કરનારને સિધ્યા નામે કોઢ થાય છે. સીસાની ચેરી કરનારને મુખના રોગ ઉપજે છે. લોઢાની ચોરી કરનારના શરીરને (મુખ) રંગ બગડી જાય છે. જે દૂધની ચોરી કરે છે તેને બહુ સૂત્રતા નામે વાયુને રોગ થાય છે. ૧ છે. ૦ ૧-૨છે. ૨ લાવો . ૫૦૧ .
For Private and Personal Use Only