________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચેાથે
તા તે દાણુ ઉપદ્રવ સિદ્ધિને ઇચ્છતા નથી. અર્થાત્ મટતા નથી અને તેથી રાગી મૃત્યુ પામેછે.
જ્વરાતીસારનાં અરિજી.
यस्यादौ दृश्यते चैवाप्यतीसारस्तथा ज्वरः । श्वासः शोषश्च यस्य स्यात् सोऽपि शीघ्रं मृतिं व्रजेत् ॥
જે પુરૂષને પ્રથમ અતીસાર ઉત્પન્ન થાય, પછી તાવ ઉપજે, તથા તે પછી શ્વાસ અને શેષ ઉત્પન્ન થાય તે રોગી ઘેાડા વખતમાં મૃત્યુ પામે.
અતીસારનું બીજું અરિષ્ટ,
श्वासशूलपिपासार्त्त क्षीणं ज्वरनिपीडितम् । विशेषेण नरं वृद्धमतीसारो विनाशयेत् ॥
૨૦૭
જે અતીસારના રોગવાળા પુરૂષ શ્વાસ, શૂળ અને તરસના ઉપવાથી પીડાતા હોય, શરીરે ક્ષીણ થઈ ગયેા હાય, તાવથી પીડાતા હાય, અને વિશેષે કરીને તે રેગી વૃદ્ધ હોય, તે તે અતીસારનો રોગ તેના નાશ કરેછે.
અતીસારનું ત્રીજું અરિજી. यस्यातिसारशोफाः स्युस्तथारोचकशूलवान् । सोऽपि शीघ्रं मृतिं याति बहुभिः प्रतिकर्मभिः ॥
જે રોગીને અતિસાર, સાજો, અફિચ અને શૂળ, એવા ઉપદ્રવ થયા હાય, તે પુરૂષ ધૃણા ઉપાય કરે તથાપિ તે એક્કે ઉપાય સિદ્ધ ન થતાં તે ઉતાવળે મૃત્યુ પામેછે.
શાક઼ રોગીનાં અષ્ટિ,
बालस्य चातिवृद्धस्य विकलस्य नरस्य च ।
सर्वाङ्गे जायते शोफः शोफी स म्रियते ध्रुवम् ।
For Private and Personal Use Only
જે શાક ( સાજો ) રોગવાળા બાળક હાય, અતિ વૃદ્ધ હાય, કે વિકલ (ઇંદ્રિય વગેરેની ખેાડવાળા) હોય, અને તેને આખે શરીરે સાજો થાય તે તે સાજાવાળા મરણ પામેછે.