________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
હારીતસંહિતા.
શૂળ રેગીનાં અરિષ્ટ. यस्याध्मानं च शूलं च श्वासतृष्णा विमूच्छिता। शिरोऽतिर्यस्य दृश्येत शूली मृत्युमवानुयात् ॥
જે રેગીનું પેટ ચઢતું હોય, શળ આવતું હોય, શ્વાસ થતે હેય, તરસ લાગતી હોય, મૂછ થતી હોય, અને માથે પીડા થતી હોય, તે તેવા ઉપદ્રવવાળે શળ રેગી મૃત્યુ પામે.
પાંડુ રોગીનાં અરિષ્ટ, पाण्डुदन्तनखो यश्च पाण्डुनेत्रश्च मानवः । पाण्डुसङ्घातवांश्चैव पाण्डुरोगी विनश्यति ॥
જે પુરૂષના નખ, અને નેત્ર પાંડ (ધોળા) થઈ ગયા હોય તથા જેનાં અસ્થિ વગેરે પણ પાંડુ વર્ણનાં થઈ ગયાં હોય તે પાંડુ રોગવાળે મનુષ્ય મરણ પામે.
પાંડ રેગીનું બીજું અરિષ્ટ, पाण्डुत्वक् पाण्डुनेत्रे च मूत्रं वा पाण्डुरं भवेत् । पाण्डुसङ्घातदर्शी च पाण्डुरोगी विनश्यति ॥
જે રેગીની ત્વચા, નેત્ર અને મૂત્ર પણ પાંડ વર્ણનાં હેય, તેમ તે બીજા પદાથોને પણ પાંડુ વર્ણના દેખે તે પાંડુ રેગવાળે મનુષ્ય મરણ પામે.
ક્ષય રોગનાં અરિષ્ટ शुक्लाक्षमन्नद्वेष्टारमूर्ध्वश्वासनिपीडितम् । कृच्छ्रेण बहुमेहंतं यक्ष्मा हन्तीह मानवम् ॥
જે રેગીનાં નેત્ર ધોળાં થઈ જાય, જે અન્નને દેષ કરતો હોય, જે ઊર્બશ્વાસ ઉપડ્યો હોય અને તેથી પીડાતા હોય, કષ્ટ કરીને ઘણે પિશાબ કરતે હોય, એવા ઉપદ્રવવાળો ક્ષયરોગી મૃત્યુ પામે છે.
ક્ષય રોગનું બીજું અરિષ્ટ. धातुहीनो भवेद्यस्तु शोफश्वासैनिपीडितः। बहुभोज्यो घृणावांश्च राजयक्ष्मी विनश्यति ॥
For Private and Personal Use Only