________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય પહેલે.
૧૮૭ .
ધી અને તેલ ચેરનારના રેગ.
થીની ચોરી કરનારને આંતરડાના વ્યાધિ થાય છે અને તેલની ચેરી કરનારને ઘણી ખસ નીકળે છે.
બીજાનાં છિદ્ર જેવા વગેરેથી થતા રોગ, vg ક્ષો વીજ વગરના |
दोषवान स्याच्छ्यावदन्तो दुष्टवक्रोष्ठदूषणः । रसनाशी जिह्वरोगी गोत्रहा लूतिकावणी ॥ બીજાનાં છિદ્ર જેવાવડે એક આંખે કાણે થાય છે. જે પુરૂષ વા બેલે છે તેની આંખ વાંકી થાય છે (ઘરડાઈ જાય છે.) જે પુરૂષ પિતે - ઘવાળ હોય તેના દાંત કાળા થઈ જાય છે. જે પુરૂષ મોઢેથી દુષ્ટ ભાપણ કરતા હોય તેને હેના રોગ થાય છે. જે પુરૂષ રસનો નાશ કરે છે તેને જીભના રોગ ઉપજે છે અને જે પુત્ર ગોત્રની ઘાત કરે છે તે પુરૂષને ભૂતા (કરોળિયા) અને ત્રણ (ચાંદા)ના રોગ થાય છે.
પાપરૂપ રેગોને ઉપસંહાર एते चैव महादोषा अतो वक्ष्यामि निष्कृतिम् । कृच्छ्रेण येन सिध्यन्ति पापरूपा इमे गदाः॥
એ ઉપર જે રોગ ગણાવ્યા છે તે મેટા મોટા રોગ છે. હવે એ રોગની નિકિતિ અથવા જે પ્રાયશ્ચિત્ત કરવાથી એ પરૂપ મોટા રેગ નાશ પામે તે ઉપાય કછું.
પાપગના ઉપાય,
પાંડુ રોગની નિકૃતિ, गोदानं भूमिदानं च स्वर्णदानं सुरार्चनम् । कन्या पश्चात् प्रतीकारं कुर्यात् पाण्डूपशान्तये ॥
For Private and Personal Use Only