________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
હારીતસંહિતા.
જે પુરૂષને પાપરૂપ પાંડુરોગ થયો હોય તેણે ગાયોનું અથવા પૃથ્વીનું અથવા સેનાનું દાન કરવું અને દેવતાઓનું પૂજન કરવું. અને તે પછી પાંડુરોગ મટવાના પ્રતીકાર કરવા.
કોઢ રોગની નિષ્પતિ. तद्वत्प्रतिकृतं कर्म कुष्ठरोगोपशान्तये । गोभूहिरण्यदानं च तथा मिष्टान्नभोजनम् ।। चतुर्विधं दानमिदं दत्त्वा कुर्यात् प्रतिक्रियाम् । 'तथा प्रतिक्रियां कुर्यात्कदाचिदपि सिद्धयति ॥ તેજ પ્રમાણે કોઢ રોગ થયો હોય તે તેની શાંતિને અર્થે ગાયનું, ભૂમિનું, સુવર્ણનું કે અન્નનું દાન કરવું. મિષ્ટાન્ન ભેજન આપવું. એટલે તેથી કોઢ રોગને પ્રતીકાર થશે. એ રીતે ચાર પ્રકારનું દાન આ અને પછી બધપચાર કરવા. વધોપચાર કરવાનું કારણ એ છે કે તેમ કરવાથી કદાચ રેગ મટી પણ જાય છે.
પ્રમેહાદિક ઉપર દાન, मेहे सुवर्णदानं च शूले श्वासे भगन्दरे ।
अश्वानडुहदानेन श्वासकासाद्विमुच्यते ॥ પ્રમેહ થયો હોય ત્યારે સોનાનું દાન કરવું. તેમજ શુળ, શ્વાસ અને ભગંદર થયું હોય ત્યારે પણ નાનું દાન કરવું. વળી ઘોડા અને બળદનું દાન કરવાથી વાસ તથા ખાંસીના રોગથી રોગી મુક્ત થાય છે.
નવરાદિ રોગની નિવૃતિ, ज्वरे चेश्वरपूजा च रुद्रजाप्यं समाचरेत् ।
शोफे व्रणे शांतिकं स्यादभिशापात्प्रमुच्यते। તાવ આવતું હોય ત્યારે મહાદેવનું પૂજન કરવું તથા રૂદ્ર અછાધ્યાયનો જપ કરે. રોજામાં તથા ત્રણ રેગમાં ગ્રહાદિકની શાંતિ કરવી અથવા સ્વસ્તિવાચનાદિ શાંતિક કર્મ કરવું એ કરવાથી અને ભિશાપ થકી પણ મુક્ત થવાય છે.
१ कदाचिदपि सिध्यते आयुषश्च वलक्रियाम्. प्र० १ ली.
For Private and Personal Use Only