________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય બીજે.
૧૯૭
inanananannandamana
nanananana
જે પુરૂષ સ્વમમાં પિતાને શરીરે ધી, વસા, તેલ કે બીજા એવા જ પદાર્થ ચાળેલા દેખે તે પુરૂષને જલદીથી રેગની પ્રાપ્તિ થાય છે એમ ધીર પુરૂષોનું કહેવું છે માટે તે અરિષ્ટ ટાળવાને જે સારે યલ હેય
તે કરે.
સ્વપમાં દક્ષિણ દિશામાં જવાનું ફળ. व्याघ्रोष्ट्रखरसंयुक्ते रथे सौरभसंयुते । उह्यमानो दिशं याम्यां गच्छेच्च स मृतिं भजेत् ॥
જે પુરૂષ સ્વમમાં વાવ, ઊંટ, ગધેડાં અથવા પાડા જોડેલા એવા રથમાં બેસીને દિશામાં વહન કરે તે પુરૂષ મૃત્યુ પામે.
દક્ષિણ દિશામાં સ્ત્રી દર્શનનું ફળ रक्तवस्त्रां कृष्णवस्त्रां मुक्तकेशां विरूपिणीम् । याम्यां स्थितां रुदन्ती वा गायन्तीमथ पश्यतीम् ॥ अथाह्वयति संक्रुद्धा समालिङ्गति चुंबति ।
यः पश्यति सुखी स स्याद्व्याधितो मृत्युमृच्छति ॥ .. જે પુરૂષ સ્વમમાં રાતાં વસ્ત્ર પહેરેલી અથવા કાળાં લૂગડાંવાળી, જેના માથાના કેશ છૂટા છે એવી, વિક્રાળ આકૃતિવાળી, દક્ષિણ દિશામાં રહીને ત્યાં આગળ રડતી અથવા ગાતી હોય એવી સ્ત્રીને જુએ, અથવા જેને ક્રોધ કરીને બેલાવે, અથવા જેને તે સ્ત્રી આલિંગન કરે કે ચુંબન કરે, એવી રીતે સ્વમમાં જેવાથી જેનાર પુરૂષ રેગરહિત હોય તે રેગી થાય અને રોગી હોય તે મરણ પામે.
સ્વપ્રમાં વમનાદિકના દર્શનનું ફળ यस्य स्वप्ने विमिश्चैव दन्तपातः प्रदृश्यते ।
शीर्यन्ते केशरोमाणि स सुखी चापदं व्रजेत् ॥ જે પુરૂષ સ્વમમાં વમન અથવા દાંત પડી ગયેલા દેખે અથવા જેના કેશ અને રવાડ રવમાં ખરી પડે તે પુરૂષ સુખી હેય તે પણ વિપત્તિ પામે.
૧ વત. પ્ર૧-. ૨ ૨ નિg.
For Private and Personal Use Only