________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૨
હારીતસંહિતા.
ધનુષ્ય પોતાની આંખે આગળ હોય તેમ દેખે તે થોડાક કાળમાં જમ
પુરીમાં જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપરિત દર્શનાદિ અરિષ્ટ,
यो नेत्रे मीलितेऽपि द्युतिमथ चपलां पश्यते यः पुरस्तात् कर्णे रन्धं निरुध्य ध्वनिमथ मनुजो न शृणोति श्रुतिभ्याम् । तितादीनां रसानां कथमपि रसना स्वादमात्रं न वेत्ति सद्राग्वैवस्वतस्य प्रतिगमनमतिर्दृश्यते मानवेषु ||
જે પુરૂષ પોતાનાં નેત્ર મીંચી રાખે તેમ છતાં તેની આંખા આગળ ચપળ પ્રકાશ જતા આવતા હોય એવું દેખે, જે પુરૂષ પા તાના કાનનાં છિદ્ર બંધ કરીને પછી અંદરથી જે ધ્વનિ સંભળાય છે તેને સાંભળે નહિ, જે પુરૂષ કડવા વગેરે રસને જીભ ઉપર મૂકીને પણ તેના રવાદ કાર્ય પ્રકારે જાણી શકે નહિ, તે પુરૂષ જલદીથી જમપુરમાં જનારા છે એમ જાણવું.
ઠંડક અને ગરમીથી જણાનારાં અરિષ્ટ,
यस्यात्युष्णं शरीरं शिशिरमथ मनुष्यस्य यस्याविलम्बं शीतं नो वेत्ति चोष्णं हिमजलसिकते रोमहर्षो न यस्य । दण्डाघातेन 'राज्ञा न भवति स पुनः श्राद्धदेवस्य लोके लोकानां दर्शनाय द्रुतमतिरुचिरां स्वस्थतां न प्रयाति ॥
જે પુરૂષનું શરીર અતિશય ગરમ હોય તેમ છતાં ચોડીક વારમાં તે એકદમ ઠંડું પડી જાય, જે પુરૂષ શરીરના સ્પર્શવડે ઠંડક કે ગરમીને જાણી શકે નહિ, જે પુરૂષને ઠંડા જળના બિંદુનો સ્પર્શ થવાથી વાં ઉભાં થતાં ન હોય, તે પુરૂષ જમરાજાના દંડના પ્રહાર થવાથી મૃત્યુ પામે છે અને પિતૃઓના દેવ યમના લોકને જોવાને જલદીથી ગમત કરેછે તથા અતિશય ફિચર એવા નીરોગીપણાને તે પામતા નથી. તાત્પર્ય કે તે મૃત્યુ પામેછે.
૧ રાનાસ. પ્ર૦૧રી. રાની, રૂપની.
For Private and Personal Use Only