________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
હારીતસંહિતા.
तृतीयोऽध्यायः।
સ્વસ્થ મનુષ્યનાં અરિષ્ટ,
आत्रेय उवाच । शृणु पुत्र! महाप्राज्ञ! सर्वदेहार्थसाधकम् । वैद्यशास्त्रस्य सारं यत् स्वास्थ्यारिष्टं च मानवे ॥
આવય કહે છે- હે મોટી બુદ્ધિવાળા પુત્ર! સર્વ દેહના અર્થને સિદ્ધ કરનારા વૈદ્યશાસ્ત્રના સારને તથા મનુષ્યને સ્વસ્થપણામાં પણ જે અરિષ્ટ જોવામાં આવે છે તેને તું સાંભળ.
દુવાદિ ન દેખવારૂપ અરિષ્ટ, यो न पश्येद् ध्रुवं सम्यक् स्वर्णदीं मनुजोऽबुधः। तस्य षण्मासमध्ये तु मृतिश्चैवोपपद्यते ॥
જે મૂર્ખ પુરૂષ સાજે ને ધ્રુવને અથવા આકાશગંગાને સારી રીતે (બીજાએ દેખાડ્યા છતાં) જોઈ ન શકતો હોય તેનું છ મહિનામાં મરણ થાય છે.
દ્વિતીયા ચંદ્ર ન દેખાવારૂપ અરિષ્ટ, यो वै द्वितीयां हिमधामलेखां नरो न पश्येद्विजहाति तस्य । मासत्रयं प्राप्य शरीरमाशु जीवो व्रजेत्तस्य यमस्य लोकम् ॥
જે પુરૂષ સુદ પક્ષના બીજના ચંદ્રમાની રેવાને દેખે નહિ તે પુર રૂષ ત્રણ મહિનામાં પિતાનું શરીર તજે છે અને તેને જીવ તત્કાળ યમલોકમાં જાય છે.
કર્ણધેષ ન સાંભળવા વગેરે અરિષ્ટ, यः कर्णघोषं न शृणोति दृप्तो मृताश्च यूकाःप्रपतन्ति भालात्। यो वैपरीत्यं विशृणोति शब्दं मासद्वयं प्राप्य जहाति जीवम् ॥
જે મૂર્ખ માણસ કાનમાં થતે નાદ સાંભળતા નથી અથવા જેના કપાળથી મરી ગયેલી જુઓ પડે છે, તેમજ જે વિપરીત શબ્દ સાં
For Private and Personal Use Only