________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
હારીતસંહિતા.
સ્વમમાં રક્તદર્શનનું ફળ. यस्य खड्गासिकुंतैस्तु तोमरादिप्रहारतः। रक्तं च दृश्यते देहे स स्वस्थो व्याधिमृच्छति ॥
જે પુરૂષના દેહ ઉપર સ્વમમાં ખગ (ખાંડ), તરવાર, ભાલા અને તેમા વગેરે હથિયારના પ્રહારથી લેહી જોવામાં આવે તે પુરૂષ શરીરે નીરોગી હેય તથાપિ તે રોગી થાય.
ખાલી ઘર વગેરેના દર્શનનું ફળ, शून्यागारं पश्यते यो मनुष्यःप्रासादं वा देवहीनं च पश्येत् । 'पातश्चान्द्रे पुष्पितानां हमाणां तस्यानिष्टं मृत्युमाशु प्रपद्येत्॥
જે પુરૂષ સ્વમમાં ખાલી ઘર જુએ અથવા દેવ રહિત દેવાલય જુએ, અથવા ચંદ્રનું ગ્રહણ જુએ, અથવા પુષ્પવાળાં ઝાડ પડી ગયેલાં જુએ, તે તે પુરૂષને અનિષ્ટ છે એમ જાણવું તથા તે થોડાક કાળમાં મૃત્યુ પામે.
સ્વમમાં ખંડિત દેવ વગેરેના દર્શનનું ફળ. प्रपश्येन्नरो भिन्नदेवं घटं वा तथा भग्नशाख तरुं मन्दिरं वा। विशीर्ण विपश्येत्सुखी व्याधिसंपत्स मृत्यु प्रपोजाग्रस्त आशु॥
જે પુરૂષ સ્વમમાં ખંડિત થયેલા દેવ, ભાગેલો ઘડે, ડાળ ભાગી પડેલી એવું ઝાડ, અથવા પડી ગયેલું ઘર જુએ તે મનુષ્ય સુખી હોય તે તેને વ્યાધિ પ્રાપ્ત થાય અને વ્યાધિગ્રસ્ત હોય તે થોડાક કાળમાં મૃત્યુ પામે.
સ્વમમાં પિતઓના દર્શનનું ફળ, यस्याह्वयन्ति पितरो दिशि दक्षिणस्यामाश्रित्य चाशु तनुते मनुजस्य मृत्युम् । यश्चास्थि शूललकुटोद्यतपाशपाणि
राहूयते स मृतिमाशु मुपैति कष्टम् ॥ १ ताप. प्र. १ ली. २ यस्यास्ति शूलल कुटोद्यतपाशपाणिराहूयति स मृતિભાશુ તનતિ વાછમ ૦ ૧ ઈં.
For Private and Personal Use Only