________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
હારીતસંહિતા.
જે પુરૂષ સ્વમમાં ધોળા ચોખા, ઘઉં, સરસવ, જવ, એ વગેરે ધાન્યનાં પગલાં જુએ તે તે પુરૂષને ધાન્યની પ્રાપ્તિ થાય. તથા તે જે રેગી હોય તે તેને રોગ થોડાક કાળમાં નાશ પામે.
સ્વમમાં વૃક્ષદર્શનનું ફળ. सफले धनसम्पत्तिर्दीते रोगविनाशनम् । सुखं च पुष्पिते शेयं सम्पूर्णे वाञ्छितं फलम् ॥
इति शुभानि स्वप्नानि । સ્વમમાં જે ફળવાળું વૃક્ષ જોવામાં આવે છે તે ધનસંપત્તિ આ પિ છે; જે તે વૃક્ષ પ્રકાશિત જોવામાં આવે તે રોગને નાશ કરે છે, જે તે પુષ્પવાળું જોવામાં આવે તે તે સુખ આપે છે, અને જે ફળ, પ્રકાશ અને પુષ્પ, એ ત્રણેથી ભરેલું જોવામાં આવે તો તે ઈચ્છિત ફળને આપે છે.
અશુભ સ્વમ, સ્વમમાં કાગડા વગેરેના દર્શનનું ફળ. काकैः कङ्कः करभभुजगैः शूकरोलूकगृधै'जम्बूकैः श्वा वृकखरमहिन्यांतरिक्षैश्च जीवैः । व्याङ्ग्राहैमकर कपिभिर्भक्ष्यमाणं स्वकार्य
पश्येद्योऽसौ भजति नितरां हानिमापद् वा ॥ કાગડા, કંકપક્ષી, ઉંટ, સાપ, ભૂંડ, ઘડ, ગીધ, શિયાળ, કતરા, વરૂ, ગધેડા, પાડા, બીજા આકાશમાં ફરનારાં સમળી, ગરજણ વગેરે પક્ષીઓ, વાઘ, મચ્છ, મગર, વાંદરાએ વગેરે પ્રાણીઓ પિતાના દેહને કરડી ખાય છે એવું જે સ્વમામાં જુએ તે પુરૂષને અત્યંત હાનિ, આ પત્તિ, કે રેગ થાય.
સ્વમમાં તેલ વગેરે ચળવાનું ફળ. योऽभ्यजितं स्वं मनुजः प्रपश्येत्सर्विसातैलविशेषणेन । शीघ्रं रुजाप्तिर्भवतीह तस्य वदन्ति धीरा निपुणं विधेयम् ॥ १ जंबूकैर्वा वृकखरमहिष्यांतरिक्षैः श्वभिश्च. प्र. १.
For Private and Personal Use Only