________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય બીજે.
૧૯૫
સ્વપ્રમાં ખાનપાન વગેરેનું ફળ, स्वप्ने पयःपानमतिप्रशस्तं पानं सुराया अथ भोजनं वा। धृतं 'यवागूकशरोदनं वा क्षैरेयकं भोजन सुखाय ॥
સ્વમામાં દૂધ પિવામાં આવે છે તે ઘણું સારું ફળ આપનારું છે. તેમ મધ પીવામાં આવે અથવા ભોજન કરવામાં આવે, ઘી પીવામાં આવે, અથવા જાણવું (પાવાગૂ,) ખીચડી, કે ભાત ખાવામાં આવે, અથવા દૂધના પદાર્થનું ભોજન કરવામાં આવે છે તે રોગીને સુખ ઉપજાવનારાં છે.
સ્વમમાં સર્પદંશનું ફળ. सितो भुजङ्गो दशते कराग्रे नरस्य सुप्तस्य शरीरकेषु । पुत्रस्य लाभं वदते धनं वा नाशं विदध्यादचिराद्रुजां वा ॥
જે પુરૂષને સ્વમમાં ધળો સાપ આવીને હાથની આંગળીની ટોચ ઉપર અથવા શરીરના કોઈ પણ ભાગમાં દંશ કરે તો તે મનુષ્યને પુત્ર પ્રાપ્તિ અથવા ધનને લાભ થાય એમ કહે છે. તેમજ જે તે મનુષ્ય રેગી હોય તે તેને રોગ પણ થોડા વખતમાં નાશ પામે.
સ્વમમાં સ્ત્રીના આલિંગનનું ફળ. सश्वेतवस्त्रां रमणीं सुरम्यां स्वप्ने समालिङ्गति यो मनुष्यः। तस्य प्रकर्षण सुखं श्रियः स्यात् सुपुत्रलाभश्च रुजां विनाशः॥
જે પુરૂષ સ્વામમાં ધોળાં વસ્ત્ર પહેરીને આવેલી સુંદર સ્ત્રીને આ લિંગન કરે તે પુરૂષને અત્યંત સુખ અને લક્ષ્મી મળે; તેમજ તેને સુપુત્રને પણ લાભ થાય છે તે પુરૂષ રેગી હોય તો તેના રેગન નાશ થાય.
સ્વમમાં ધાન્યદર્શનનું ફળ यो धान्यपुतं तिलतण्डुलानां गोधूमसिद्धार्थयवादिकानाम् । धान्याप्तिरस्यामयनाशहेतुः स्वप्नेषु शीघ्रं मनुजे सुखाय ॥ १ यवान्नं. प्र० ३ जी. २ नरस्य स्वस्थस्य शरीरकेषु. प्र० ३. ३ लक्ष्मी विध्याच्छमनं रुजां वा.
For Private and Personal Use Only