________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય ત્રીજે.
૨૦૧
ભળે છે એટલે મોટા શબ્દને ઝીણો હોય તેમ અને ઝીણા શબ્દને મેટે શબ્દ હોય તેમ સાંભળે છે તે પુરૂષ બે મહિને મૃત્યુ પામે છે.
મુખ ધાસાદિ અરિષ્ટ, यः स्वस्थदेहः श्वसते मुखेन नेत्रेऽरुणे श्यावमथैव वक्त्रम् । जिह्वा विवर्णा दशनाश्च कृष्णाःस्वस्थोऽपि शीघ्रं यमलोकगन्ता - જે પુરૂષ શરીરે સાજે તાજો ને મુખવડે શ્વાસ લે છે, જેનાં નેત્ર રાતાં થઈ જાય છે અને મુખ કાળું થઈ જાય છે જેની જીભ વિવર્ણ અને દાંત કાળા થઈ જાય છે તે મનુષ્ય નીરોગી છતાં પણ થોડા કાળમાં જમલેકમાં જાય છે.
પ્રભાતે શિરે વ્યથાદિ અરિષ્ટ यस्य प्रभाते च शिरोव्यथा स्याहीपे परीवेषमवेक्ष्यमाणः । विपश्यते यः पटलं च रेणोः स वै मृति याति न दीर्घमायुः॥
જે પુરૂષનું સવારમાં માથું દુખે છે; વળી જે દીવાની પાછળ કું. ડાળું જુએ છે તથા ધુળનું પટલ હોય તેવું દેખે છે તે પુરૂષને આ યુષ્ય લાંબે હેતે નથી તેથી તે મૃત્યુ પામે છે.
સુર્ય બિબાદિના દર્શનરૂપ અરિષ્ટ. 'यः सूर्यबिम्ब शशिनं च पश्यद्विना परीवेषमवेक्ष्यमाणः । धूमावृतं वा रविमण्डलं च प्रपश्यते शीघ्रमृति स गन्ता ॥
જે પુરૂષ સૂર્ય કે ચંદ્રના બિંબને જુએ પણ તેની પાછળ તેજનું કુંડાળું હોય છે તેને ન દેખે, અથવા જે સૂર્યના મંડળને ધૂમાડાથી વીંટા. યેલું દેખે તે પુરૂષ મૃત્યુ પામે છે.
ઇંદ્રધનુષ્ય જેવારૂપ અરિષ્ટ. स्वस्थे निरभ्र गगने च पश्येद्यः शक्रचापं विदिशादिशासु । तथैव विद्यान्नयनाग्रतो यः शीघ्रं स वैवस्वतलोकगन्ता ॥
જે પુરૂષ નિર્મળ અને વાદળાં વગરના આકાશમાં જે હેય ત્યારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઈન્દ્રધનુષ્ય દેખે, તેમજ તે ઈ१ यः सूर्यविवे शशिनं प्रपश्यैत्. प्र. १ ली.
For Private and Personal Use Only