________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન--અધ્યાય બીજે.
૧૮૮
જે પુરૂષને સ્વમમાં દક્ષિણ દિશામાં રહીને પિતૃઓ બેલાવતા હેય અથવા જે પુરૂષને હાથમાં હાડકું, ફૂલ, લાકડી, ફ, વગેરે ઝીલીને યમદૂત બેલાવતા હોય અથવા જે પુરૂષે પિતાના હાથમાં હાડકું વગેરે ઝાલેલું છતાં તેને બીજું કોઈ દક્ષિણ દિશામાં બોલાવતું હોય તે પુરૂષ થોડાક કાળમાં મૃત્યુ પામે છે એ દુઃખની વાત છે.
સ્વમમાં કપાસ વગેરેના દર્શનનું ફળ. कार्पासभस्मास्थिकपालशूलं चक्रं च पाशं निशियः प्रपश्येत्। तस्यापदो रोगधनक्षयौ वा रोगी मृति वा तनुतेऽतिकष्टम् ॥
જે પુરૂષ સ્વમમાં કપાસ, રાખોડી, હાડકું, ઘડા વગેરેનાં કાચલાં, શુળ, ચક્ર, પાશ (ફાંસ) વગેરે જૂએ છે તે પુરૂષને માથે કઈ આપદા આવી પડે છે અથવા તેના ધનનો ક્ષય થાય છે, અથવા એથી પણ ખેદકારક એ છે કે, જે સ્વમવાળે પુરૂષ રેગી હોય તો તે મૃત્યુ પામે છે.
સ્વમનાં અરિષ્ટની પ્રતિક્રિયા કરવાને ઉપદેશ, इति प्रदिष्टानि शुभाशुभानि निशासु सुप्ते मनुजे विशेषात् । तथाशु विज्ञाय महामते! त्वं गदस्य नाशाय विधेयमत्र ॥
ઉપર કહ્યું તે પ્રમાણે શુભ અને અશુભ ફળ આપનારાં લક્ષણે કહ્યા છે અને વિશેષ કરીને રાત્રે સૂતેલા પુરૂષને સ્વમ થવા ઉપરથી જે અરિષ્ટ જાણવામાં આવે છે તે કહ્યું છે. માટે હે મોટી બુદ્ધિવાળા પુત્ર! એ સર્વને જાણીને રોગીના રોગના જેથી નાશ એ ઉપાય તારે કરે.
નઠારા સ્વમના પ્રતીકાર, स्नानं च दानं च सुरार्चनं च होमं तथा भोज्यविधानकं च । दुःस्वप्नमेतेषु विनाशमेति शुभं च सौख्यं च तनोति शीघ्रम् ॥
તાદિકમાં સ્નાન કરવું, સુપાત્રને દાન આપવું, દેવતાઓનું પૂર જન કરવું, અગ્નિમાં હોમ કરે, બ્રાહ્મણાદિકને વિધિ પુરસર ભોજન આપવું, એવાં એવાં કર્મ કરવાથી નઠારાં સ્વમનું નાણું ફળ નાશ પામે છે અને થોડા જ સમયમાં શુભ અને સુખ પ્રાપ્ત થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने स्वप्नाध्यायो नाम द्वितीयोऽध्यायः ।
For Private and Personal Use Only