________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ્થાન–અધ્યાય બીજે.
સ્વપ્રમાં શ્વેત પદાર્થના દર્શનનું ફળ.
स्वप्रेषु शुभ्राणि शुभानि धीराः सर्वाणि चेमानि विवर्जयित्वा । कार्पासभस्मास्थिकपालशूलं कुर्यान्नराणां विपदं रुजं वा ॥
સ્વપ્રમાં જો શ્વેત પદાર્થો જોવામાં આવે તે તે સઘળાં શુભ કુળ આપનારાં છે એમ ધીર પુરૂષા કહે છે. એ શ્વેત પદાર્થોમાંથી આટલાં વર્જ્ય કરવાં:——કપાસ, રાખડી, હાડકું, કાચલું અને શૂળ કેમકે એ પદાર્થો પૈકી કોઇ સ્વપ્રમાં જોવામાં આવે તે તે વિપત્તિ કે રાગને આણનારૂં છે એમ જાણવું.
સ્વસમાં કાળા પદાર્થના દર્શનનું ફળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वाणि कृष्णानि विनिन्दितानि स्वप्ने नराणां विपदं रुजं वा । कुर्वन्ति चैतानि विवर्जयित्वा गोवाजिराजद्विजहस्तिमत्स्यान् ॥
૧૯૩
સ્વમમાં સઘળા કાળા પદાર્થ જોવામાં આવે તો તે સારા નથી, કેમકે તે વિપત્તિ અથવા રોગ ઉપજાવનારા છે. એ કાળા પદાર્થોમાંથી માત્ર ગાય, ઘોડા, રાજા, બ્રાહ્મણ, હાથી, અને મત્સ્ય, એટલાં છ વાનાં શુભ ફળને આપનારાં છે માટે તે વ્હેવામાં આવે તેા હરકત નથી. સ્વમમાં શુભ ફળ આપનારા પદાર્થ 'मुकुरकुसुमभृङ्गारातपत्रं ध्वजं वा
૧ન, પ્ર૦ ૨. વિમલ. પ્ર૦ ૨૦૩.
૧૭
दधि फलमथ बत्रं चान्नताम्बूलपत्रम् । कमलकलशशङ्खं भूषणं काञ्चनस्य भवति सकलसंपत्श्रेयसे रोगिणां च ॥
કાચનું દર્પણ, પુષ્પ, ઝારી (જળપાત્ર), છત્રી, ધજા, દહીં, કુળ, વસ્ત્ર, અન્ન, નાગરવેલનાં પાન, કમળ, ઘડા ( કળશ, શંખ, અને સેાનાના અલંકાર, એ પદાર્થો સ્વમમાં દીઠામાં આવે તે તે સાજા માસને સઘળી સંપત્તિ આપનારા છે અને રોગીને નીરોગી કરનારા છે. સ્વમમાં સૂર્યાદિ દર્શનનું ફળ
दिनकर निशिनाथं मण्डलं तारकाणां विकचकमलकुञ्जः पूर्णपद्माकरं वा ।
For Private and Personal Use Only