________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ્થાન-અધ્યાય બીજે.
પારકા દ્વેષ કરનાર અતિશય માંજરા થાયછે. જે પુરૂષ બીજાનો અગાડ કરેછે તે પુરૂષ અંગે મેડાળ થાયછે. પ્રાયશ્ચિત્તને ઉપસંહાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एते महागदाश्चान्ये जायन्ते पापसम्भवाः ॥ यदि वात्र न सिध्येत्तु परभावो भवेन्न च । अतो हि प्रायश्चित्तं तु कारयेद्भिषजां वरः ॥ भूयो जन्मान्तरे यावत् पापं रोग्यथ भुञ्जति । प्रायश्चित्ते कृते वापि न पुनर्जायते भवे ॥
द्वितीयोऽध्यायः ।
ઉપર કથા તે અને બીજા પણ મોટા રોગો પાપથી ઉત્પન્ન થાછે. જે પ્રાયશ્ચિત્ત કર્યા છતાં પણ આ દેહમાંથી તે મટે નહિ તેપણુ બીજો જન્મ પ્રાપ્ત થતાં તે દેહમાં તે તે નહિજ પ્રકટે, માટે ઉત્તમ વેલ્વે રોગીને રોગનું પ્રાયશ્ચિત્ત કરાવવું. કેમકે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરાવવાથી ખીજા જન્મમાં પણ રોગીને તે પાપનું ફળ રાગરૂપે ભોગવવું પડેછે; પણ જો માતાનાત પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું હોય તે બીજા જન્મમાં તે પાપના મૂળરૂપ રોગ ઉપજતા નથી.
इति
यभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने पापदोषप्रतीकारो नाम प्रथमोऽध्यायः ।
સ્વાધ્યાય.
आत्रेय उवाच ।
शृणु पुत्र ! समासेन यथावत्संप्रकाश्यते । 'तथारिष्टपरिज्ञानं भेषजं संप्रवक्ष्यते ॥
१ शुभाशुभानि स्वप्नानि स्वस्थारिष्टानि मानुषे. प्र० ३.
For Private and Personal Use Only
૧૯૧