________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
હારીતસંહિતા.
| હે મોટી બુદ્ધિવાળા પુત્રી ત્રણ, શૂળ, માથાનું શૂળ, અને મુખ તથા નાવાટે પ્રવૃત્ત થનારું રક્તપિત્ત, એ રેગ કેઈને શાપ દેવાથી (ગાળે દેવાથી) ઉપજે છે. પાપકર્મથી ઉપજતા બીજા રોગોના કથનને ઉપકામ,
अन्येऽपि बहुधा रोगा जायन्ते दोषसम्भवाः।
अतो वक्ष्ये समासेन शृणु त्वं च महामते!॥
બીજા પણ પાપકર્મથી ઉત્પન્ન થયેલા ઘણા રોગ મનુષ્યને થાય છે. માટે હે મોટી બુદ્ધિવાળા! તે હું તને સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
પાંડ વગેરે રોગનાં પાપરૂપ કારણ, ब्रह्मनो जायते पाण्डुः कुष्ठी गोवधकारकः।
राजनो राजयक्ष्मी स्यादतिसार्योपघातकः॥ બ્રહ્મહત્યા કરવાથી પાંડુ રોગ ઉપજે છે. ગાયને વધ કરનાર કોઢ રેગી થાય છે. રાજાની હત્યા કરનારને રાજ્યસ્મા ઉપજે છે બીજાને ઘાત કરનારને અતિસારને રેગ થાય છે.
પ્રમેહાદિ રોગનાં પાપરૂપ કારણ स्वाम्यङ्गनाभिगमने मेहरोगा भवन्ति हि । गुरुजायाप्रसङ्गेन भूत्ररोगोऽश्मरीगदः॥
स्वकुलजाप्रसङ्गाच जायते च भगन्दरः। પિતાના સ્વામી (શેઠ વગેરે)ની સ્ત્રીને સંગ કરનારને પ્રમેહ રોગ ઉત્પન્ન થાય છે. ગુરુની સ્ત્રીને સંગ કરનારને મૂત્રાઘાત વગેરે મૂત્રોગ અને પથરીને રોગ થાય છે. પિતાના કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીને સંગ કરવાથી ભગંદર નામે રોગ ઉપજે છે.
શૂળાદિ રંગનાં પાપરૂપ કારણે, शूली परोपतापी च पैशून्याच्छासकासिनः । मार्गे विघ्नकरा ये तु जायन्ते पादरोगिणः ॥
For Private and Personal Use Only