________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશમે.
૧૦૭
શ્રમિત વગેરેને ભજનને નિષેધ न श्रान्तो भोजनं कुर्यान्न व्यायामसमाकुलः। विषमाशनं न भोक्तव्यं करोति विविधान् गदान ॥ થાકી ગયેલા પુરૂષે અથવા કસરત કરવાથી આકુળ થયેલા પુછે તુરત ભેજન કરવું નહિ, તેમજ વિષમ આસને (એટલે ઉંચા નીચાં કે વાંકા) બેસીને પણ ભજન કરવું નહિ; કેમકે તેમ કરવાથી અનેક પ્રકારના રોગ ઉપજે છે.
ભેજનમાં ફળાદિકને નિયમ, आदौ फलानि भुञ्जीत वर्जियत्वा तु कर्कटीम् । न नक्तं दधि भुञ्जीत भोजनो न धावनम् ॥ ભજન કરતી વખતે કાકડી સિવાય બીજાં ફળ પ્રથમ ખાવાં. રાત્રે દહીં ખાવું નહિ. તથા ભેજન કર્યા પછી દેવું નહિ.
ભાજન પછી બેસવા વગેરેને નિયમ, भोक्तोपविशति स्थौल्यं बलमुत्तानशायिनः।
आयुर्वामकटिस्थस्य मृत्युर्धावति धावति ॥ ભેજન કર્યા પછી તરતજ બેસી રહેવાથી શરીર સ્થલ (ભારે) થાય છે; છતાં સૂઈ રહેવાથી બળ પ્રાપ્ત થાય છે; ડાબું પડખું દબાવીને સૂવાથી આયુષ્ય વધે છે; અને ભોજન કરીને દેડવાથી તે પુરૂષની પાછળ મૃત્યુ દેડે છે–અર્થાત તેનું મરણ થાય એવો રોગ ઉપજે છે.
ભેજનમાં ખાનપાનને નિયમ, न चादौ सलिलं पेयं भोजने पानमाचरेत् । अर्धाहारेण भुञ्जीत तृतीयं व्यञ्जनेन तु।
चतुर्थ तोयपानेन पूर्णाहारः सुजायते ॥ ભજન કરતાં પહેલાં જ પાણી પીવું નહિ, પણ ભજન કરતાં વચમાંજ પાણી પીવું. આહારના ચાર ભાગ કરીને તેને બે ભાગ અન્ન ખાઈને પૂરા કરવાનું ત્રીજો ભાગ શાક ભાજી ખાઈને પૂરે કરે અને ચે ભાગ પાણી પીવાવડે પૂરે કરે, એવી રીતે આહાર - પૂર્ણ કરે.
For Private and Personal Use Only