________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૭૫૭
કેરાં વડાં પાચન થવામાં કઠણ, બળ આપનાર, ઘન તથા તરસ ઉત્પન્ન કરનાર છે. વળી તે વિપાકમાં તીર્ણ અને મળને કબજે કરનાર છે તથા વાયુ અને પિત્તને ઉત્પન્ન કરે છે.
લાડુના ગુણ, लड्डुकास्तर्पणा बल्या दुर्जराः शोषकारकाः। मन्दाग्नौ न प्रशस्यन्ते मोदका बहुवर्णकाः ॥ "द्रव्यगुणविशेषेण रसास्वादेन वा पुनः ॥
- તિ ગુણ: . લાડુ તૃપ્તિ કરનારા, બળ આપનાર, જલદી નહિ પચનારા અને શેષ ઉત્પન્ન કરનારી છે. જૂદા જૂદા પદાર્થોના જૂદા જૂદા ગુણને લીધે તથા જૂદા જૂદા રસ તથા સ્વાદને લીધે એ લાડુ ઘણું જાતના થાય છે તે સર્વે જે જઠરાગ્નિ મંદ હોય તેને હિતકારક નથી.
જવની પળના ગુણ पोलिका कथिता बल्या कफदोषकरी मता। वृष्या वीर्यप्रदा ज्ञेया दोषला वीर्यवर्द्धनी ॥
તિ વપરાશુભr: જવની પાળી બળ આપનારી તથા કફ દોષને ઉત્પન્ન કરનારી કહેલી છે. વળી તે પુષ્ટિ કરનારી, વીર્થ આપનારી, વાતાદિ દોષને કેપાવનારી અને વીર્યની વૃદ્ધિ કરનારી છે એમ જાણવું.
બીજાં અન્નના ગુણનું સંક્ષેપમાં કથન, विदलानेन या जाता सिद्धा खर्परकेण तु ।
रुच्या चान्नविशेषेण दोषान् सर्वान् विभावयेत् ॥ કેટલીક જાતની રોટલીઓ વિદલાન (જેની દાળ્યો પડે છે એવાં અન્ન) વડે થાય છે અને કેટલીક કલેતાં ઉપર શેકાઇને તૈયાર થાય છે તે સર્વે રૂચિકારક છે, પણ તેમના બીજા સઘળા ગુણદોષ તે જે જે જાતના અન્નમાંથી થઈ હોય તે તે ઉપરથી સમજી લેવા.
१ विदलान्नस्य या पूर्णा. प्र० १ ली.
For Private and Personal Use Only