________________
Shri Mahavir Jain Aradhana Kendra
wwwwww
પ્રથમસ્થાન-અધ્યાય ત્રેવીશમા.
દિવસે શયન કરવાને નિષેધ. दिवास्वापं न कुर्यात्तु भुक्त्वोपरि च विश्रमेत् ॥ अकालशयनात् श्लेष्मा प्रतिश्यायोऽथ पीनसः । क्षयशोफशिरोऽतिश्च जायते चाग्निमन्दता ॥
www.kobatirth.org
દિવસે શયન કરવું નહિ, પણ ભાજન કર્યા પછી વિશ્રાંતિ લેવી. કવખતે સૂવાથી કાના રોગ, સળેખમ, પીનસ, ક્ષય, સાજો, માથાની પીડા, અને અગ્નિ માંઘ, એવા રોગ ઉપજે છે,
દિવસે શયન કરવા જેવા રોગી,
मद्यपीते परिश्रान्ते हिक्काश्वासातुरेषु च । भयशोकक्षुधार्तानां' पठनाच्छुमितेन च ॥ व्यवाये वृद्धवाते च भाराक्रान्ते तथातुरे । अतीसारे च शोफे च तृष्णापानात्ययेऽपि च । ग्रीष्मे बाल्ये निशादते' दिवास्वमं हितं भवेत् ॥
१ रुषार्त्तानां प्र० २ -
૧ હી, ર્ વૃદ્વવારે ૬, ૬૦ ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેણે મદ્યપાન કર્યું હોય, જે થાકી ગયેલા હોય, જેને હિક્કાના અને શ્વાસના રાગ થયા હોય, જે ભયથી, શાકથી કે ક્ષુધાથી પીડિત હાય, જે પાન કરવાથી શ્રમિત થઇ ગયા હોય, જે મૈથુન કરવાથી શ્રમિત થઈ ગયા હોય, જેને વાયુના રોગ થયેા હોય, જે ભાર ઉપાડવાથી પીડિત થયા હાય, જે રાગી હોય, જેને અતિસારના રાગ થયે હાય, જેને તારોગ, કે પાનાય ( અતિશય મધ પીવાથી થયેલા ) રાગ થયા હોય, એ સર્વને તથા ગ્રીષ્મ ઋતુમાં, ખાળકને અને જેણે રાત્રે ઉજાગરા કર્યાં હાય તેને દિવસે શયન હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे अन्नपानवर्गो नाम त्रयोविंशोऽध्यायः ।
३.
fo
૧૭૯
२ मिश्रितेन च प्र० २. मैथुनेन च प्र०
४ निशां दृष्ट्वा प्र० २ - ३० ૬૧.
For Private and Personal Use Only