________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૭૩
અતિશય પિહેળી અને મેટી રોટલીના આકારના મંડ થાય છે. અતિશય ગરમ મંડ પથ્ય (હિતકર) છે. તે જેમ જેમ ગરમ હોય તેમ તેમ પાચન થવામાં હલકા છે. એ બંડ ત્રિક (કેડની નીચેના હાડકાને ત્રિક કહે છે.) શૂળ, પાસાંનું શૂળ તથા પરિણામ શુળ (જે અન્ન પાચન થતી વખતે થાય છે તે) ને દૂર કરે છે. વળી તે તૃષા રોગ, ઉલટીને રેગ, અને વાયુને રેગ, એમને નાશ કરે છે અને આ ભાશયમાં આમને ઉત્પન્ન કરે છે.
શેકેલી પિળીના ગુણ तप्तखर्परपक्का या रोचनी मधुरा घना। कफवृद्धिकरी बल्या पित्तरक्तप्रदायिनी ॥
પ્રખ્યાત વિતમgrળr: ! તપાવેલા માટીના કલેટા ઉપર શેકેલી પિાળી (રોટલી) રૂચિ કર્તા, મધુર અને ઘન છે. વળી તે કફની વૃદ્ધિ કરનારી, બળ આપનારી, તથા રક્તપિત્તને ઉત્પન્ન કરનારી છે.
પૂરી અને ઘેબરના ગુણ, पूरिका घृतपूरं तु त्रिदोषशमनं परम् । वृष्यं संबृंहणं स्वादु क्षतक्षयनिवारणम् ॥
તિ રિવાળT: પૂરી અને ઘેબર ત્રિદેવને શમાવવામાં ઉત્તમ છે. વળી તે વીર્ય ઉત્પાદક, પૌષ્ટિક, મધુર અને ક્ષતિ (વાગેલું) તથા ક્ષયને દૂર કરનાર છે.
પૂડાના ગુણ गुरूष्णो दुर्जरो यो वातश्लेष्मकरस्तथा। पूपकः श्लेष्मको हृद्यो वृष्यो वातानुलोमनः॥
રૂતિ પૂHTT: I પૂડે ભારે, ગરમ, પાચન થવામાં કોણ, વાયુ તથા કફને ઉપન્ન १ प्रवर्धिनी. प्र. २-३.
For Private and Personal Use Only