________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૨
હારીતસંહિતા.
ધી અને હળદર નાખીને તેને તૈયાર કર્યું હાય તેા રૂચિકારી થાયછે અને હે બુદ્ધિમાન્ પુત્ર! તે રાગીઓને હિતકર અને શ્રેષ્ઠ છે.
માંસની શ્રેષ્ઠતા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नहि मांससमं किंचिदन्यदेह महत्त्वत्कृत् । मांसादमांसं मांसेन संभृतत्वाद्विशिष्यते ॥ इति मांसगुणा: ।
શરીરને વધારવામાં માંસના જેવું બીજું કોઇ અન્ન નથી. તેમાં પણ જે પ્રાણીઓ માંસ ખાઈને જીવેછે તેમનું માંસ માંસથી પોષાયલું હાયછે માટે તે વિશેષ ઉત્તમ છે.
શેકેલા માંસના ગુણ,
अंगारभृष्टं बल्यं च दीपनं श्लेष्मनाशनम् । लवणेन समायुक्तं त्रिदोषशमनं गुरु ॥
જે માંસ અંગારા ઉપર શેકીને તૈયાર કરેલું હોય તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં અને કને નાશ કરનારૂં છે. તેમાં લવણુ મેળવ્યું હોય તે તે ત્રિદોષને શમાવનારૂં તથા ભારેછે.
પેાળીના ગુણ,
अंगारैः परिपका च पोलिंका दीपनी लघुः । बल्या च स्नेहसंयुक्ता घनाघनगुणात्मिका ॥
અંગારાપર શેકીને કરેલી પાળી જરરાગ્નિને પ્રદિપ્ત કરનારી તથા હલકી છે. તેમાં ધૃત નાખીને તે ખાધી હોય તે તે બળ આપે એવી છે, જે તે પાળી જાડી હોય તો પાચન થવામાં પણ ભારે થાયછે.
મંડના ગુણ,
अत्युष्णं मण्डकं पथ्यं लघु चैव यथोत्तरम् । त्रिशूलपार्श्वशूल परिणामापहं तथा । तृष्णामारुतछर्दिनमामाशयकरं तथा ॥
રૂતિ મનુળા 1
૧ વાતા. ૪૦ ૬. વાર્તા ૪૦ ૧.
For Private and Personal Use Only