________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય વશમે.
૧૭૧
સાથવાના ગુણ शीतलः पित्तशमनो भ्रममूर्छातृषापहः । खण्डेन संयुतःश्रेष्ठो घृतजुष्टो जलाधिकः ॥
તિ સંg: I સાથવામાં ખાંડ મેળવીને, ઘી નાખીને તથા ઘણું પાણી નાખીને ખાધો હોય તે તે કંડો, પિત્તને શમાવનાર તથા ભ્રમ, મૂછ, અને તુપાને દૂર કરનારે થાય છે.
મંથના ગુણ सक्तवः सर्पिषाभ्यक्ताः शीतवारिपरिप्लताः। नातिद्रवा नातिसान्द्रा मन्थ इत्यभिधीयते ॥ मन्थः सद्यो बलच्छर्दिपिपासादाहनाशनः । साम्लः स्नेहश्च सगुडो मूत्रकृच्छ्रस्य साधनः॥
ફતિ મળr: . સાથવામાં ઘી નાખીને તેમાં ડું પાણી નાખવું. અને અતિશય જાડે નહિ કે અતિશય પાતળો નહિ એ કરે. એવા સાથવાને મંથ કહે છે. મંથ તત્કાળ બળ આપનાર છે. તથા ઉલટી, તરસ અને દાહ, એ વિકારોને પણ તરતજ મટાડે એવો છે, જે એ મથે ખટાઈ, ગોળ અને ધી મેળવીને બનાવ્યો હોય તે તે મૂત્રકૃચ્છ નામે રોગને હેતુ થાય છે.
માંસના ગુણ सिद्धं मांसं वेसवारेण युक्तं बल्यं श्रेष्ठं स्वादु संदीपनं च । दारूलिप्तं स्नेहवद्रोचनं च श्रेष्ठं धीमन् ! शंसित रोगिणां च ॥
મસાલે નાખીને જે માંસ પક્વ કર્યું હોય તે માંસ બળ આપનારું, શ્રેષ્ઠ, સ્વાદયુક્ત અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું થાય છે. વળી તેમાં ૧ તિ પુIT: ૦ ૧ .
આ મંથ દે જુદે પ્રકારે કરવામાં આવે છે. જેમકે, સાથ, ધી, દાડિમ, અને ગોળ એકઠાં કરીને રોળી નાખવાં તેને પણ મંથ કહે છે. વળી સાકર, દ્રાક્ષ, સેરડીને રસ, અને સાથવો, એ ચાર એકઠાં કરવાં તેને પણ મંથ કહે છે.
For Private and Personal Use Only