________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વીશમે.
આવે છે અને અડદ તથા ચેખાની પણ કરવામાં આવે છે. મગ અને અડદ વિના બીજ ધાન્ય મેળવીને પણ કરવામાં આવે છે. હે વૈધ છે! એમ હોય ત્યારે જે જે ધાન્ય તેમાં મેળવ્યાં હોય તેના ગુણવાળી તેને જાણવી. જે ખીચડી તલ મેળવીને કરી હોય તે હૃદયને હિતકર તથા ધાતુની પુષ્ટિ કરનાર અને તેને વધારનાર છે. વળી તે ભારે, મળને થંભાવનાર અને ઉત્પન્ન કરનાર તથા પાચન થવામાં કઠણ છે.
નરમ દાળના ગુણ सूपश्चोक्तस्त्रिदोषघ्नो व्यञ्जितश्चैव सर्पिषा। वातपुष्टिकरः श्रेष्ठो बृंहणो बलवर्धनः॥
ઊંતિ મૂળr: . ઘીથી વધારીને કરેલી નરમ દાળ ત્રિદોષને હણનારી, ધાતુની પુષ્ટિ કરનારી, ઇ, શરીરને પુષ્ટ કરનારી અને બળને વધારનારી છે.
બળના ગુણ 'कफवातहरो हृद्यः खलको बलकारकः ।
इति खलगुणाः । બાળ કફ અને વાયુને હરનાર, હૃદયને હિતકર તથા બળ આપનાર છે.
દાડિમની ખટાઈને ગુણ कफानिलहरो हृद्यो दीपनो दाडिमाम्लकः ॥
ફતિ હાદિમાગુના છે દાડિમની ખટાઈ કફ અને વાયુને હરનાર, હૃદયને હિત કરનાર, તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર છે.
પાપડના ગુણ पर्पटस्तैलसंभृष्टो दोषाणां च ज्वरापहः । रुचिकृद्धलकृच्चैव दाहशोषतृषापहः॥
૧ વાતt. J. 9 સી.
૧૫
For Private and Personal Use Only