________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમસ્થાન-અધ્યાય ત્રેવીશમા.
૧૬૭
ભાત સાથે આંબલીની ખટાઈ મેળવીને ખાવામાં આવેછે માટે પ્રસંગાનુસાર આંબલીના પણ ગુણુ કહેછેઃ—આંબલી મધુર, ખાટી, ભારે, પૌષ્ટિક, રૂચિજનક, બળ વધારનારી, પાચન થવામાં કાણુ, પિત્ત ઉપજાવનારી, રૂક્ષ અને વાયુને કાપાવનારી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યવાગૂના ગુણ
सन्दीपनी स्वेदकरा च हृद्य सम्पाचनी दोषमलामयानाम् । सन्तर्पणी धातुबलेन्द्रियाणां शस्ता यवागूर्ज्वररोगिणां च ॥
ઘણું પાણી નાખીને પાતળા ભાત કરવા તેને યવાનૂ કહેછે. યુવાગૂ જરરાગ્નિને પ્રદિપ્ત કરનાર, શરીરમાં પરસેવા આણુનાર, હૃદયને હિતકર, દોષ, મળ તથા રોગનું પાચન કરનાર, ધાતુ, ખળ તથા ઈક્રિયાને તૃપ્ત કરનાર અને વરના રોગવાળાને હિતકર છે.
યવાનૂની ક્રીયા.
भागेकं च भवेत् तकं द्विभागं च जलं क्षिपेत् । चित्रकं पिप्पलीमूलं पिप्पली चव्यनागरम् ॥ धान्यकस्य समांशानि पिष्टाः श्वेताश्च तण्डुलाः । संसिद्धा शिथिला किंचित् सा यवागूर्निगद्यते ॥
એક ભાગ છાશ લેવી, તેમાં બે ભાગ પાણી નાખવું. પછી તેમાં ધોળા ચોખા ( છઠ્ઠુ ભાગે ) નાખીને તેમાં ચિત્રા, પીપળામૂળ, પીપળ, ચવક, સુંઠ, અને ધાણા, એ છ ઔષધો સમાન ભાગે લેઈને ખાંડીને નાખવાં. પછી તે ચોખાને પાણીમાં ચઢવા દેવા તથા લગાર નરમ રહે એવી રીતે સીઝવવા એવા નરમ ભાતને યવાનૂ કહેછે. શાકાદિ ચુક્ત થવાઝૂના ગુણ
૧ થવા. ૫૦ ૧ ટી. ધાતુર્વ્યનનમાચરંતુ પ્ર૦ ર્ી.
'यवागूमुपभुञ्जानो जनो नारुचिमाचरेत् । शाकमा फलैर्युक्ता यवागूः स्याच्च दुर्जरा ॥ જે પુરૂષ યવાનૂ ખાયછે તેને અરૂચિ ઉપજતી નથી, એ યુવાગૂને શાક અથવા અડદ અથવા કોઇ ફળયુક્ત કરીને અનાવી હોય તા તે જલદી પાચન થઈ શકતી નથી.
ર્મવેત્તા, પ્ર૦૧ ટી. ३ यवागमुपयुंजानो
For Private and Personal Use Only