________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रीतसंडिता.
તીખા રસનું વીર્ય. नेत्रं स्त्रावयते मुखं विदहते कर्णस्य तापं वहन बीभत्सं तनुते मुखं विकुरुते पित्तासृजं कोपयन् । अग्नीनध्युषते क्षतं विदहते क्षीणे न शस्तो भवेत् वातानाहरते कर्फ च दहते कटुको महारौद्रकः ॥
इति कटुवीर्यम् । તીખો રસ આંખમાંથી પાણી આણે છે, મુખને દઝાડે છે, કાનમાં ઝાળ લગાડે છે, મુખમાંથી લાળ વગેરે કાઢીને તેને બીભત્સ કરી મૂકે छ, तथा विवाणु ४२ हे , पित्तराने पावे छ, राभिने - દિપ્ત કરે છે, ચાંદુ હોય તે બાળી મૂકે છે–તેમાં અગન બાળે છે, વાયુઓને કરે છે, અને કફને નાશ કરે છે. તીખો રસ મહારૌદ્ર છે માટે તે ક્ષીણ થયેલા પુરૂષને હિતકર નથી.
ખાટા રસનું વીર્ય, जिह्वाक्लेदं जयनति तथा नेत्रनिर्मालनं च बीभत्सं वा जनयति सदा वातरोगापहारी। कण्डूकुष्टक्षतरुजकरो नो हितः शोफिनः स्यादम्लः प्रोक्तो मरुतशमनोऽसृक्प्रकोपं तनोति ॥
इत्यम्लरसवीर्यम् । ખાટો રસ જીભમાં પાણી ઉત્પન્ન કરે છે, આંખો મચાવી દે છે, લાળ વગેરે બીભસતા ઉત્પન્ન કરે છે, વાયુના રોગનું હરણ કરે છે, ખસ, કેત અને ચાંદની પીડાને ઉત્પન્ન કરે છે, વાયુને શમાવે છે. અને લોહીન બગાડે છે. એ રસ સેજાના રોગવાળાને હિતકર નથી.
पाय २सनुं वीर्य जिह्वां कण्ठं असति नितरां ग्राहकश्चातिसारे श्लेष्मव्याधेरुपशमकरः श्वासकासापहर्ता । हिक्काशूलं हरति नितरां शोधनः स्याद्रणानां प्रोक्तश्चायं समधिकगुणो भव्य एषः कषायः॥
इति कषायरसवीर्यम् ।
For Private and Personal Use Only