________________
Shri Mahavir Jain Aradhana Kendra
७०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पानेन कफगुल्मानां कृमीणां ज्वरसम्भवान् । करोति विविधान् रोगांस्तस्मात्तत् परिवर्जयेत् ॥ इति पापोदकगुणाः ।
જે પાણીમાં વિા પડેલી હોય, ગામમાંથી વહી આવીને એક થઇ રહેલું હોય, જેમાં પોરા અને જીવડા પડયા હોય, જેમાં બળ એ કઠો થયેા હાય, જેમાં લીલ અને શેવાળ બાઝયા હોય, તે પાણીને પાપાદક કહેછે. એ પાણી નિંદિત છે માટે મનુષ્યાને તથા ઘોડાઓને પીવાના કે નાહાવાના કામમાં તે સારૂં નથી. કેમકે તેવા પાણીમાં સ્નાન કરવાથી ખસ, ટાઢ અને વિસર્પ (રતવા) વગેરે ત્વચાના રોગ ઉપજે છે તથા પીવાથી કુ, ગુલ્મ, કૃમિ અને તાવ, એવા રોગ ઉપજે છે. એવી રીતે એ પાણી નાના પ્રકારના રોગ ઉત્પન્ન કરેછે માટે એ પાણી તજવા જેવું છે.
રોગાદકના ગુણ, बहुवृक्षलताकुञ्ज छायाकृपोऽथवा सरः । अव्ययं चैव बलवत्कृ मिशैवालसंयुतम् ॥ क्लिन्नं सपिच्छिलं कृष्णं वृक्षमूलाश्रितं भवेत् । बहुवृक्षपर्णयुक्तं दुर्गन्धं मूत्रगन्धि यत् । रोगोदकं विजानीयात् करोति विषमान् गदान् । गुल्मप्लीहार्शः पाण्डुं च जलं वापि जलोदरान् ॥ शूलं कुठं च कण्डूं च सेवनेन करोति हि ॥ विण्मूत्रतृणनीलिकाविषयुतं तप्तं धनं फेनिलं दन्तग्राह्यमनार्तवं हि सलिलं दुर्गन्धि शैवालजम् ॥ नानाजीवविमिश्रितं गुरुतरं पर्णौघ पङ्काविलं चन्द्रार्कीशुसुगोपितं न च पिबेनीरं सदा दोषलम् ॥
इति रोगोदक गुणाः ।
ઘણાં ઝાડ અથવા વેલીઓના કુંજમાં છાયામાં જે છો અથવા સરોવર વપરાશ વિનાનું અને ઘણા જીવડા તથા શેવાળવાળું હાય, તથા જે ભેજવાળું, પિચ્છાવાળું, કાળું અને ઝાડનાં મૂળિયાંમાં હાય, વળી જેમ
For Private and Personal Use Only