________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
હારીતસંહિતા.
પકવેલા રસના ગુણ,
पक्को गुरुतरः स्निग्धः सुतीक्ष्णः कफवातहा । पित्तघ्नोऽपि विशेषेण चार्शोगुल्मातिसारहा ॥ इति पकरसगुणाः ।
સેરડીના પત્ર કરેલા રસ વધારે ભારે, સ્નેહ ગુણવાલા (ચીકણા), અતિશય તીક્ષ્ણ, ક અને વાયુને હરનારા, વિશેષે કરીને પિત્તને નાશ ફરનાર, તથા અર્શ, ગુહ્ન અને અતીસારને નાશ કરનારા છે. કામના ગુણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
फाणितं गुर्वभिष्यन्दि बृंहणं शुक्रलं च तत् । पित्तघ्नं च श्रमहरं रक्तदोषनिषूदनम् ॥
इति फाणित रसगुणाः ।
સેરડીના રસના કાક ભારે, સલેખમ પેદા કરનાર, શરીરને પુષ્ટ કરનાર, વીર્યજનક, પિત્તને નાશ કરનાર, થાકને દૂર કરનાર તથા લેહીના બિગાડને નાશ કરનાર છે.
ગાળના ગુણ.
बल्यो वृष्यो गुरुः स्निग्धो वातघ्नो मूत्रशोधनः । स पुराणोऽधिकगुणो गुल्मार्शोऽरोचकापहः ॥ क्षये कासे क्षतक्षीणे पाण्डुरोगेऽसृजः क्षये । हितो योग्येन संयुक्तो गुडः पथ्यतमो मतः ॥
इति गुडगुणाः ।
ગેળ બળ આપનાર, વીર્ય ઉત્પન્ન કરનારા, ભારે, સ્નિગ્ધ, વાયુને નાશ કરનારા અને મૃત્રને શુદ્ધ કરનારા છે. એ ગાળ જાતા હાય તે ધણા ગુણુ કરેછે તથા તે ગુલ્મ, અર્શ અને અરૂચિને મટાડે છે. ક્ષયરોગમાં, ખાંસીમાં, ઉરક્ષત ક્ષયમાં, ક્ષીણુ થઈ ગયેલાં પુરૂષને, પાંડુરોગમાં, અને લોહીનો ક્ષય થઈ ગયા હોય તે વ્યાધિમાં ગાળને જો યોગ્ય ઔષધ સાથે મેળવીને આપ્યા હાય તે હિતકર તથા માક આવે એવા છે એવું પ્રાચીન વૈદ્યોનું મત છે.
१ गुल्मातीसारकासहा. प्र. १
For Private and Personal Use Only