________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
હારીતસંહિતા.
તલનું તેલ તુરું, મધુર, સૂક્ષ્મ એટલે શરીરનાં છિદ્રોમાં ઝટ પ્રવેશ કરે એવું, ગરમ, સંધિ બંધનને શિથિલ કરે એવું, પિત્તકારક, વાયુને મટાડનારું, કફના રોગ વગેરેની વૃદ્ધિ કરનારું, બળ આપનારું, રૂચિ ઉત્પન્ન કરનારું, બુદ્ધિને વધારનારું, ખસ તથા કોઢના રોગને નાશ કર નારું, શરીરને પુષ્ટ કરનારું તથા થાકને દૂર કરનારું છે એમ પંડિત વૈદ્ય કહે છે. વળી કપાયું હોય ત્યારે, કેઈ અંગ જૂઠું થઈ ગયું હોય ત્યારે, ખરી પડવું હોય ત્યારે, ઘસાયું હોય ત્યારે કાંઈ વાગવાથી ક્ષત થયું હોય ત્યારે અને અગ્નિમાં દાઝવું હોય ત્યારે તલનું તેલ યોજવાથી ગુણ થાય છે. તલનું તેલ વાત રોગમાં, સળેખમ રોગમાં, કઈ અંગ ફાટયું હોય તેમાં અને શરીરે મર્દન કરવામાં હિતકારક છે. શિકારી પશુના નખ કે દાઢનું, અથવા કૂતરાનું, અથવા સાપનું અથવા દેડકાના ઝેરમાં તેલ ચોળીને નહાવામાં, સ્નેહપાન કરવામાં, બસ્તિ પ્રયોગ કરવામાં, નાકે સુંઘવામાં (નાકમાં નાખવામાં), અને કાનમાં પૂરવામાં, તલનું તેલ જવા જેવું છે કેમકે તે સર્વ રોગ નિવારણ કરવાવાળું છે.
સરસવના તેલના ગુણ कटु तिक्तं तथा नाहि उष्णं स्यात् कफवातनुत् । कृमिकण्डूशोधनं स्यात् पित्तकृत् सार्षपं श्रुतम् ॥ कर्णरोगे कृमिरोगे तथा वातामयेषु च । कण्डूकुष्ठामये चैव कफमेदोगुणेषु च ॥ प्रशस्यं सार्षपं चैव रोगानाशु विनाशयेत्। . बस्तिकर्मणि नो शस्तं पित्तदाहकरं महत् ॥ हितं वातामये श्वासे विद्रध्यास्तु प्रशस्यते ।
રૂતિ તૈયાર સરસવનું તેલ (સરશિયું) તીખું, કડવું, ગ્રાહિ, ગરમ, કફ અને વાયુને નાશ કરનારું, કૃમિ અને ખરેગને શુદ્ધ કરનારું, તથા પિત્ત કરનારું છે. કાનના રોગમાં, કૃમિ રેગમાં, વાયુના રોગમાંખસ અને કેટના રોગમાં તથા કફ અને મેદના વિકારમાં, સરસવનું તેલ હિતકર
१ कफमेदामये चैव शस्यते तैलं सार्षप. प्र. २-३. २ रोगाणां च विभाव– I H, ૧.
મા
ન
For Private and Personal Use Only