________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય એકવીશમા.
कृष्णगौरप्रभेदाश्च श्रेष्ठो गौरव तित्तिरः ॥ तृतीयस्तित्तिराऽन्योऽपि सामान्यो गुणलक्षणैः । इति तित्तिरगुणाः ।
લાવાની પેઠે તેતર પક્ષીનું માંસ પણ પૌષ્ટિક છે. વળી તે મુદ્ધિને, જારાગ્નિને અને બળને વધારનારૂં, સર્વ દોષને હરનારૂં, અને લાવાના માંસના ગુણ જેવા ગુવાલું છે. તેતરનું માંસ લોહીને સ્વચ્છ ં કરનાર, વીર્યજનક, તથા લાવાના જેવુંજ છે. કાળું અને ગોરૂં એવા એ પ્રકારનું તેતર થાયછે તેમાંથી ગારૂં તેતર શ્રેષ્ઠ છે. ત્રીજું પણ એક પ્રકારનું તેતર થાયછે તેના ગુણુ ઉપર કહેલા તેતરના જેવાજ છે.
નીલા મારના ગુણ,
मेधावृद्धि स्रोतसां च करोत्युद्घाटनं शिखी । सवातलोऽतिबलकडूनः किंचिद्रसायनः ॥
इति नीलमयूरगुणाः ।
મારનું માંસ મુહન વધારે છે તથા સારનાં કાન નાક વગેરે છિદ્રોને ખુલ્લાં કરેછે. એ માંસ વાયુજનક, અતિખળ આપનારૂં, ઘન અને કાંઇક રસાયન ( એટલે જરાવસ્થા અને વ્યાધિ એ મેને નાશ કરનારૂં છે.
બીજા મારના ગુણ,
1
सुस्निग्धः श्लेष्मलो वृष्यो घनः शुक्रविवर्धनः मांसवृद्धिकरो बल्यो द्वितीयश्च मयूरकः ॥
૧૫૫
इति द्वितीयमयूरगुणाः ।
બીજા પ્રકારના મેર જે શરીરે વિચિત્ર હાયછે તેનું માંસ અતિશય સ્નિગ્ધ, ક* કર્તા, પૌષ્ટિક, ધન અને વીર્યને વધારનારૂં છે. વળી તે માંસની વૃદ્ધિ કરનારૂં, અને બળ આપનારૂં છે.
ફૂંકડાના માંસના ગુણ,
तथैव कुक्कुटो ज्ञेयो मधुरश्च गुणात्मकः ॥ इति कुक्कुटगुणाः ।
For Private and Personal Use Only