________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય એકવીશ.
૧૫૭
કળિ નામે પક્ષી જે લાકડાં કેચે છે, તેનું માંસ હલકું અને જઠરાગ્નિને અત્યંત વધારનારું છે. તેમજ કાષ્ટકૂટ નામે બીજી કકળિથાની જાત છે તેનું માંસ પણ હલકું, વાયુને હરનારું અને જઠરાગ્નિને વધારનારું છે.
ચકોર અને મેનાના ગુણ वातश्लेष्माधिको ज्ञेयः शीतलः शुक्रवर्धनः । अश्मरी हन्ति विशदो 'बलकृन्मांसतक्षणः ॥ चकोरोऽथ तथा शारी समो दोषगुणागुणैः ॥
તિ વરરાજુor: ચર પક્ષીનું માંસ વાયુ અને કફને વિશેષ ઉત્પન્ન કરે છે, વળી તે ઠંડું, વીર્યને વધારનારું, અને લોહીને સાફ કરનારું છે. એ માંસ પથરીના રોગને નાશ કરે છે, બળ ઉત્પન્ન કરે છે તથા માંસને કમી કે. રે છે. મેના નામે પક્ષીના માંસના ગુણ દોષ પણ ચકોરની બરાબર છે.
સરસડાન ગુણ, क्रौञ्चो वृष्योऽतिरुचिकृदश्मरौं हन्ति र 'गोषमच्छोहरो वृष्यो हन्ति का. ..
રૂતિ સૌઢાળ: સરસડા (ચક્રવાક) અથવા વહીલાં નામે પક્ષીનું માંસ વિર્યજનક અતિ રૂચિ ઉત્પન્ન કરનાર, અને પથરીના રંગને સદૈવ નાશ કરવાવાળું છે. વળી તે શેષ અને મૂછને હરનાર, પુષ્ટિકારક અને ખાંસી તથા અરૂચિને નાશ કરનાર છે.
કેયલના ગુણ कोकिलः श्लेष्मलो शेयः पित्तसंशमनो मतः।
इति कोकिलगुणाः । કોયલ પક્ષી કફ ઉત્પન્ન કરનાર અને પિત્તને શમાવનાર છે. १ शुक्रवर्धनः प्र.- २-३ २ शुकसारी प्र. १ ली. ३ वै नृणाम् प्र, २-३ ४ शोषमूर्छाकरो दीप्यो प्र. २-३,
૧૪
For Private and Personal Use Only