________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६४
હારીતસંહિતા.
चांगेरी वास्तुकं चाम्ली वल्ली वास्तुकपोतकी। मंडूकपर्णी जीवंती शाकवर्गेषु शस्यते ॥ ગલકું, ગિડાં, કેળું, ખડબૂચ, કટલાવંત્યાક, પરવળ, કારેલાં, લૂણી, બથેખાટી ભાજી, વેલી બથે, પિઈ, મંડૂક્ષણ, અને રાહડેડી, એ શાકવર્ગમાં ઉત્તમ શાક છે.
ઉત્તમ પદાર્થોની ગણના गव्यं क्षीरं घृतं श्रेष्ठं सैंधवं लवणेषु च । धात्री दाडिममम्लेषु पिप्पली नागरं कटौ॥ तिक्ते पटोलममृतामधुरे घृतमुच्यते । क्षौद्रं मधौ पूगफलं श्रेष्ठं 'रोहितमेव च ॥
કુંવાપુ નિવાતો પુરાવા परिसंवत्सरं धान्यं मांसं वयसि मध्यमे ॥ फलं पर्यागतं शाकं समुक्तं तरुणं नवम् ॥* ગાયનું દૂધ તથા ધી શ્રેષ્ઠ છે. લવણ-વિષે સિંધવ શ્રેષ્ઠ છે, ખાટા પદાર્થોમાં આંમળાં અને દાડિમ શ્રેષ્ઠ છે. તીખા પદાર્થમાં પીપર અને શુંઠ ઉત્તમ છે. કડવા પદાર્થોમાં પટેલ અને ગળે શ્રેષ્ઠ છે. મધુરમદથમાં થી શ્રેષ્ઠ છે, બધાં મધમાં લૌદ્ર મધ ઉત્તમ છે. બધી સપારીઓમાં લાલ સોપારી ઉત્તમ છે. સેરડીના વિકારમાં સાકર ઉત્તમ છે. મધપાન કરવામાં સુરા અને આસવ ઉત્તમ છે. એક વર્ષ વીત્યા પછીનું ધાન્ય ઉત્તમ છે. મધ્યમ વયવાળા પ્રાણીનું માંસ ઉત્તમ છે. પરિપકવ થયેલું ફળ ઉત્તમ છે અને તાજું અને નવું શાક ઉત્તમ છે.
ઓસામણ કાલા ભાતના ગુણ, मण्डां परिनुतो भक्तस्तर्पणो वातनाशनः । मूत्रमेहसमीरघ्नो रुचिकृन्मूत्रलो मतः॥
* આ દશ લેક પ્ર૧ લી તથા પ્ર. ૩ જી માં નથી માત્ર બીજી પ્રતમાં છે. પણ ઉપયોગી હોવાથી અહીં દાખલ કર્યા છે, ૧ “દિવ” આ અક્ષરે સંદિગ્ધ હેવાથી અનુમાન કરીને લખેલા છે.
For Private and Personal Use Only