________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પંદરમે.
બીજી વારને ફાલની ડાંગરના ગુણ, शालयश्छिन्नरोहाश्च मूत्रला बद्धवर्चसः । श्लेष्मला लघुपथ्याश्च मूत्रला वातला हिमाः॥
इति शालिवर्गः । જે ડાંગરને એક વાર કાપી લીધા પછી તેમાંથી ફણગા ફૂટીને જે ડાંગરના છોડ થાય છે તેની ડાંગર મૂત્ર ઉત્પન્ન કરનારી અને ઝાડાને બાંધનારી છે. વળી તે કફ કરનારી, હલકી, પથ્ય, મત્રજનક, વાયુ કર્તા અને ઠંડી છે.
બુદ્ધ ધાન્ય વર્ગ.
શુદ્ર ધાન્યની ગણના, श्यामाकः कोद्रवः कंगुर्मर्कटी कपिकच्छुरा।
क्षुद्रधान्यमिदं प्रोक्तं शृणु पुत्र! प्रवक्ष्यते ॥ સામે, કોદરા, કાંગ મર્કટી, કપિ કછુ, એમને શુદ્ધ ધાન્ય કહે છે. હે પુત્ર! તે સુદ ધાન્યના ગુણ હું તને કહું છું તે તું સાંભળ.
સામાના ગુણ, श्यामाकः शोषणो रूक्षो वातलः कफवारणः । સામે રોષક, રૂક્ષ, વાયુ કર્યા અને કફને અટકાવનારે છે.
કેદરાના ગુણ कोद्रवो रूक्षो ग्राही स्याद्रक्तपित्तविशोषणः। नाधिकं कफकृत् प्रोक्तो रुच्यः स्वादुः प्रकीर्तितः॥
ફતિ ધાન્યવ .. કેદરા રૂક્ષ, ગ્રાહી અને રક્તપિત્તનું શોષણ કરનારા છે. વળી તે વધારે કફ કર્તા નથી, પણ રૂચિજનક અને મધુર છે.
૧ મૂત્રત. ૨ “મૂત્ર (મૂત્રજનક)” પદ બધી પ્રતામાં બે વાર છે. ૩ મર્કટી અને કપિકચ્છ બન્નેને અર્થ કવચબીજ થાય છે. એ નામનું કોઈ પ્રસિદ્ધ ધાન્ય નથી.
For Private and Personal Use Only