________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પંદરમો.
૧૨૧
લાંગ રૂક્ષ, શોષણકર્તા, અને મધુર છે, તે ખાવાથી હાડકામાં ઘણે બળવાન વાયુ ઉત્પન્ન થાય છે. વળી તે શૂળ, બદ્ધ, ભય અને સેજે એવા રોગને ઉત્પન્ન કરે છે, તેમ દાહ, અર્થ અને દ્રોગ, એવા વિકારને પણ ઉત્પન્ન કરે છે.
વટાણાના ગુણ किश्चित्कषाया मधुराः प्रदिष्टा रक्तप्रशान्ति जनयन्ति बल्याः। किञ्चित्सवातं विनिघ्नन्ति पित्तं कलायका मुद्गसमानरूपाः ॥
कलायका धान्यविशेषाः । વટાણા કાંઇક તુરા અને મધુર કહેલા છે. તે બળ આપે છે તથા રક્તના વિકારને શાંત કરે છે. વળી વાયુ સહિત પિત્તનો જે થોડેક પ્રકોપ હોય તો તેને તે મટાડે છે. બીજી રીતે વટાણાના ગુણ ભગના જેવા છે.
મસૂરના ગુણ रूक्षो विशोषी मधुरः प्रदिष्टः शूलार्तिगुल्मग्रहणीविकारान् । करोति वातामयवर्धनं च पित्तासृजां ग्राहहरो मसूरः॥
તિ મસૂTળા: ૫ - મસૂર રક્ષ, શોષણકર્તા અને મધુર છે. વલી તે ળની પીડા, ગુલ્મોગ, અને ગ્રહણના રંગને ઉત્પન્ન કરે છે, વાયુના રોગને વધારે છે, તથા રક્તપિત્તનો અટકાવ થયે હોય તેને નાશ કરે છે. અર્થાત રકતપિત્તને ઉભેળે છે.
ઉપસંહાર इति प्रदिष्टो बहुधान्यवर्गो ग्रन्थस्य विस्तारभयाञ्च किञ्चित् । ये ये प्रसिद्धाः सुतरां हि लोके तेषां गुणाः श्रेष्ठतमाः प्रदिष्टाः
એવી રીતે ધાન્યવર્ગમાં ઘણું ધાન્યના ગુણ ઋષિઓએ કહેલા છે, પણ ગ્રંથ મોટે વધી જાય તે ભયથી અહીં થોડાંક ધાના ગુણ કહેલા છે. જે જે ધાન્ય લોકોમાં અતિશય પ્રસિદ્ધ છે તે તે ધાન્યના
૧૧.
For Private and Personal Use Only