________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
હારીતસંહિતા.
ખડબૂચ અને ચીભડું ત્રિદેવને ઉત્પન્ન કરનારાં છે. તે કાચાં હોય ત્યારે વાયુ અને કફને ઉપજાવે છે અને પાકાં હોય ત્યારે કાંઈક વિશેષ કરે છે. અર્થાત પાકાં હોય ત્યારે વધારે વાયુ તથા કફ ઉપજાવે છે.
ગિલેડાંના ગુણ तुण्डीरमग्निरुचिकृद्वातपित्तनिवारणम् । ગિલાં જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારાં, રૂચિ ઉત્પન્ન કરનારા, અને વાયુ તથા પિત્તને નાશ કરનારાં છે.
કલાના ગુણ, कोटकं त्रिदोषघ्नं रुचिकृन्मधुरं तथा । કેટલાં અથવા કંકોડાં ત્રિદોષને નાશ કરનારાં, રૂચિ ઉત્પન્ન કરનાર અને મધુર છે.
ગલકાના ગુણ कोशातकीफलं स्वादु मधुरं वातपित्तनुत् । विपाके च कर्फ हन्ति ज्वरे शस्तं प्रदिश्यते ॥
__ इति तुण्डीकर्कोटककोशातकीफलगुणाः । ગલકાં સ્વાદિષ્ટ, મધુર, વાયુ તથા પિત્તને નાશ કર્તા, વિપામાં કફને નાશ કર્તા તથા વરવાળાને હિતકારક છે, માટે તેને તે ખાવાની વૈવો આજ્ઞા આપે છે.
પટેલને ગુણ पटोलपत्रं विनिहन्ति पित्तं नालं कफघ्नं प्रवदन्ति धीराः। फलं च तस्यास्तु त्रिदोषशान्ति करोति नूनं ज्वरिणो हितं स्यात्॥
તિ પટોળT: I
इति वल्लीशाकानि । પટલ અથવા જેને પડવળ કહે છે તેનાં પાંદડાં પિત્તને નાશ કરનારાં છે. તેના વેલા કફને હણનાર છે એમ ધીર એવા વૈઘાચાર્યો
For Private and Personal Use Only