________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ઓગણીશમે.
૧૪૫
સાકરની બનાવેલી સુરા મળના સમૂહને નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે તથા પાંડુરોગ, અને પ્રમેહને હરે છે, વળી તે હલકી, મને ધુર, અતિશય ઠંડી, રૂચિકર અને પિત્તનાશક છે. ખાધેલું પીધેલું સર્વ તે પચાવી દે છે તથા શ્વાસ, રક્તના રંગ, ખાંસી અને કમળાને મટાડે છે.
માધવીક સુરાના ગુણ माध्वीकं शीतलाम्लं मधुरमपि कषायोष्णकं नातिचोक्तं हन्यात्पित्तामयार्शःश्वसनमपि तथा चातिसारप्रमेहान् । शूलानाहोपमर्द जरयति सकलं दीपयत्यग्निसात्म्य हन्याद्वातामवातं वमनमपि तथा हन्ति सर्वांश्च रोगान् ॥ .
રૂતિ માધ્યાત્રિગુણ: . માધ્વીક નામે મધ ઠંડું, ખાટું, મધુર અને તુરું છે. તે બહુ ગરમ નથી. તે પિત્તના રોગને, અને, શ્વાસને, અતિસારને અને પ્રમેહને મટાડે છે. વળી તે શૂળ તથા પિટ ચઢવાના રોગને નાશ કરે છે, તથા ખાધેલા સઘળા પદાર્થોને પચાવે છે. તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરી માફક કરે છે, આમવાતને હણે છે, વાયુને, વમનરોગને અને બીજા સઘળા રંગને હણે છે.
સામાન્ય સુરાના ગુણ कषाया मधुरा चाम्ला सुरा संदीपनी मता । कासार्शीग्रहणीशूलमूत्ररोगविनाशिनी ॥
इति सुरागुणाः । સામાન્ય સુરા તુરી, મધુર, ખાટી, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી, તથા ખાંશી, અર્શ, ગ્રહણી, શૂળ, અને મૂત્ર રોગને નાશ કરનારી છે.
પછી સુરાના ગુણ पैष्टी संदीपनी रुच्या कफकद्वातनाशिनी। पित्तला पाण्डुरोगाणां कारिणी बहुधा मता ॥
ત TT: / પૈછી સુર અગ્નિને પ્રદિપ્ત કરનારી, રૂચિજનક, કફને ઉત્પન્ન કર
૨૩
For Private and Personal Use Only