________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય વીશ.
૧૫૧
હરણના માંસને ગુણ,
ङ्गिणां हरिणः श्रेष्ठो बल्यो रोचनदीपनः। त्रिदोषघ्नो लघुः पाके मधुरो ज्वरिणां हितः॥ क्षते क्षयार्शसोः पाण्डावरोचकनिपीडिते । कासश्वासातुराणां च एणमांसं सुखावहम् ॥
इत्येणमांसगुणाः । શીંગડાંવાળાં પ્રાણીઓમાં હરિણ શ્રેષ્ઠ છે. તેનું માંસ બળ આપે એવું, રૂચિજનક, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, ત્રિદોષને હરનારું, હલકું અને વિપાકાવસ્થામાં મધુર છે. તાવવાળાને હિતકર, ક્ષત થયેલાને, ક્ષયવાબાને, અર્શવાળાને, પાંડુરોગીને, અરોચક રેગથી પીડાયલાને, તથા ખાંસી અને શ્વાસ રોગવાળાને હરણનું માંસ સુખ ઉપજાવનારું છે.
ચિત્રાંગના માંસના ગુણ चित्राङ्गो वातशमनो बृंहणो बलकृन्मतः । श्लेष्मलः कथितो वापि दुर्जरो मेदवर्धनः॥
ફતિ ત્રિાપુનઃ | ચિત્રાંગ નામે હરણનું માંસ વાયુને શમાવનાર, શરીરને પુષ્ટ કરનાર, અને બળ આપનાર છે. વળી તે કફને ઉત્પન્ન કરનાર, દુર્જર અને મેદને વધારનાર છે.
છીંકારાના ગુણ छिक्करो लघु बृही च मधुरो दोषनाशनः । तुल्यो हरिणमांसस्य ज्वरिप्वपि प्रशस्यते ॥
ત fછrળા. . છીંકા નામે પ્રાણી છે, તેને ભંકર કહે છે. એ હરણ જેવું હોય છે પણ તેને શીંગડાં હેતાં નથી. તેનું માંસ હલકું, પૌષ્ટિક, મધુર, વાતાદિ દોષને નાશ કરનારું, હરણના માંસ જેવા ગુણવાળું અને તાવમાં પણ હિતકર છે.
For Private and Personal Use Only