________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
હારીતસંહિતા.
નારી, વાયુને નાશ કરનારી, પિત્ત ઉપજાવનારી અને ઘણું કરીને પાંડ રેગની ઉત્પત્તિ કરનારી છે.
મહુડાની સુરાના ગુણ वातपित्तकरो रूक्षः कषायो विशदो गुरुः। श्लेष्मलो भेदनो ग्राही मूत्रकृच्छशिरोऽतिकृत् ॥
રૂતિ મધૂમક્ષગમચTTER મહુડાનાં ફૂલમાંથી જે સુરા બનાવવામાં આવે છે તે વાયુ તથા પિત્તને ઉત્પન્ન કરનારી, રૂક્ષ, તુરી, લેહીને સાફ કરનારી, ભારે, કફ કરનારી, મળનું ભેદન કરનારી, ઝાડાને કબજે કરનારી, તથા મૂત્રકૃચ્છ અને માથાની વેદનાને ઉત્પન્ન કરનારી છે.
તાડી વગેરેના ગુણ श्लेष्मदोषकरा वृष्या वातला श्लेष्मवर्धनी ।
कासहृल्लासविध्वंसीकरणा ताडमाडिका ॥ તાડ, ખજૂરી, નાળિયેરી, વગેરે વૃક્ષમાંથી જે રસ નીકળે છે તે ખાટ થવા પછી કેરી થાય છે તેથી તેને સુરા નામ આપેલું છે. એ સુરા કફના રોગને ઉત્પન્ન કરનારી, વીર્યજનક, વાયુ ઉપજાવનારી, કફ વધારનારી તથા તથા ખાંશી અને એડકારના રોગનો નાશ કરનારી છે.
ઔષધમાં જેલી સુરાના ગુણ चूर्णेपि च कषायेपि योगयुक्ता सुरा हिता। बहुदोषहरा चैव श्लेष्मरोगे विशेषतः ॥
સુરાને ચૂર્ણમાં કે કવાથમાં યુતિ પૂર્વક મેળવેલી હોય ત્યારે તે ઘણું દોષને હરનારી અને હિતકારક થાય છે. વિશેષ કરીને કફના રોગમાં તે ફાયદો આપે છે.
મધ કોને હિતકર નથી. भ्रमज्वरातुरे शोषे शोफपाण्डामये क्षये ।
तमः क्लमेऽपस्मारे च पथि क्षीणे भ्रमेषु च ॥ ૧ નુત. p. ૧ સૈ. ૨ શ્રમ. v. 1 સી. ૩ મતેઃ રમે. પ્ર. ૧ ટી. ४ च पक्षाणां च भ्रमिषु च. प्र. ३ जी.
ક્ષેમાંથી)
શ્વર તાકી કેરી થાય છે.
For Private and Personal Use Only