________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વિશમે.
૧૪૭
श्रान्ते वा विपरीते वा सर्पदष्टे जलोदरे । रक्तपित्ते तथा श्वासे वारुणी न हिता मता ॥
જે પુરૂષને ફેર આવતા હોય તથા તે સાથે તાવ આવતો હોય, જેને શેષ રોગ થયે હોય, જેને સેજે, પાંડ કે ક્ષયરોગ થયો હોય, જેને આંખે અંધારાં આવતાં હોય, જે શરીરે શિથિલ થઈ ગયો હોય, જેને અપસ્માર રોગ , જે માર્ગમાં થાકેલ હય, જેને ચકરીને વ્યાધિ હોય, જે કામ કરીને શ્રમિત થઈ ગયો છે, જેણે ઝેર પીધું હૈય, જેને સાપ કરડ્યો હોય, જેને જળદરનો વ્યાધિ થયો હોય, જેને રક્તપિત્તને રેગ થયો હોય તથા જેને શ્વાસને રેગ હોય તેને મહિતકારક નથી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मद्यवर्गो नाम एकोनविंशोऽध्यायः ।
विंशोऽध्यायः।
ચોપગા પશુઓને માસવર્ગ,
પશુપક્ષીઓની જાતે खुरिणः शृङ्गिणश्चैव नखिनोऽन्ये प्रकीर्तिताः। श्वापदाः पक्षिणश्चान्ये मत्स्याश्चान्यः सरीसृपाः॥ जलेचरा जलाधारा ग्रामारण्यनिवासिनः ।
अनूपा जाङ्गला जीवास्तथा साधारणाः परे ॥ * વેદ્યની પદ્ધતિ પ્રમાણે સર્વ પદાથોના ગુણદોષના પ્રકરણમાં માંસના પણ ગુણદેવ લખવા જોઈએ તેથી અહીં લખ્યા છે. પરંતુ સમજીઓએ જાણવું જોઈએ કે માંસ ભક્ષણ મેટા પાપરૂપ છે. પારકા પ્રાણ લઈને પોતાના પ્રાણનું પિષણ કરવું એ જે બીજે કર્યો અધર્મ હોય? સર્વ ધમોવાળા અને સર્વ શાસ્ત્રોવાળા દયાને સર્વોત્તમ ગણે છે. માંસ ભક્ષણ દયાથી વિરૂદ્ધ છે એ તે સ્પષ્ટ જ છે. બીજ ધાન્ય વગેરે પદાર્થોમાં પણ માંસ જેવા ગુણ રહેલા છે માટે તેથી નિર્વાહ કરીને માંસને સર્વથા ત્યાગ કર યોગ્ય છે.
J. R.
For Private and Personal Use Only