________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સોળમો.
૧૩૧
અબ્લિકાકંદ અથવા અન્સનાલિકાને કંદ ગ્રહણી અને અશન રેગ ઉપર હિતકર છે, અતિશય ગરમ નથી, કફ વાયુનો નાશ કરનારે છે, ગ્રાહી છે અને મહાત્મય રેગમાં હિતકર છે.
અળવીકંદના ગુણ पिण्डको वातलः श्लेष्मी ग्राही वृष्यो महागुरुः। પિંડક અથવા અળવીને કંદ વાયુકર્તા, કફકર્તા, ગ્રાહી, પૌષ્ટિક અને અતિશય ભારે છે.
વેત રતાળુકંદના ગુણ, पिण्डालुकः श्लेष्मकरः शुक्रवृद्धिकरो मृदुः ॥ પિંડાળુ અથવા વેત રતાળુકંદ કફક, વર્ષની વૃદ્ધિ કરનાર અને કેમળ છે.
પલાંડ કંદના ગુણ, पलाण्डुर्वातकफहा शुक्रलः शूलगुल्मनुत् । પલાં અથવા ડુંગળીને કંદ વાયુ તથા કફને નાશ કરનારે, વીચેની વૃદ્ધિ કરનાર, તથા શુળ અને ગુલ્મને નાશ કરનાર છે.
તાંબૂલપણુંદના ગુણ ताम्बूलपर्णः कन्दः स्याच्छुकलो विशदो लघुः ॥ રતાળુકંદ વિને ઉત્પન્ન કરનાર, લોહીને સ્વચ્છ કરનારે અને હલકે છે.
હસ્તિકંદના ગુણ हस्तिकन्दो गुरु ही शुक्रवृद्धिप्रदो मतः। હસિકંદ ભારે, ગ્રાહી, અને વીર્યની વૃદ્ધિ કરનારે છે.
વરાહદના ગુણ, वराहकन्दश्वार्शोनो वातगुल्मनिवारणः ॥
વરાહકંદ અથવા કુકરકંદ અને નાશ કરનાર તથા વાતગુમ રેગને દૂર કરનાર છે.
For Private and Personal Use Only