________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સત્તરમા
અતિસાર, હૃદયના રોગ, ઉલટીના રોગ અને કંદના રાગને નાશ
કરનાર છે.
ખજૂરના ગુણ 'मधुरं शीतलं ग्राहि कषायं विशदं गुरु । अपक्कं खर्जूरफलं त्रिदोषशमनं मतम् ॥ स्निग्धं वृष्यं समधुरं खर्जूरं रक्तपित्तनुत् । पक्कमेव हितं श्रेष्ठं त्रिदोषशमनं परम् ॥ इति खर्जूरगुणाः ।
કાચું ખાર મધુર, ઠંડું, મળનું ગ્રહણ કરનાર, તુ, લોહીને સાક્ કરનાર અને ભારેછે. વળી તે ત્રિદોષને શમાવનારૂં છે એમ પણ માનેલું છે. પાકું ખજૂર સ્નિગ્ધ, વીર્યજનક, મધુર, રક્તપિત્તને નાશ કરનારૂં, તિકર, શ્રેષ્ઠ, અને ત્રિદોષને નાશ કરવામાં ઉત્તમ છે.
સેાપારીના ગુણ
कषायमधुरं भेदि पूगं पित्तकफापहम् ॥ इति पूगगुणाः ।
સોપારી તુરી, મધુર, મળનું ભેદન કરનાર અને પિત્ત તથા કને દૂર કરનારી છે.
નાગરવેલના ગુણ नागवल्लीदलं हृद्यं सुगन्धि कफवातजित् ॥
૧૩૯
इति ताम्बूलगुणाः ।
નાગરવેલનાં પાન હૃદયને હિતકર, સુગંધવાળાં તથા ક અને વાયુને મટાડનારાં છે.
કાથાના ગુણ
खदिरः कफपित्तघ्नः कण्ठ्यः कुष्ठनिबर्हणः ।
કાયા અથવા ખેરસાર કફ તથા પિત્તના નાશ કરનાર, કંઠની શુદ્ધિ કરનાર અને કાઢનો નાશ કરનાર છે.
For Private and Personal Use Only
૧ આ બે લીટી પ્રત 1 લી માં નથી. ૨ આ અને આ પછીને ખીન્ને ભાગ પ્રત ૨-૩ માં નથી.