________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
હારીતસંહિતા.
ખાટું હોય, તથાપિ તે કને ઉત્પન્ન કરનાર, ઝાડાને કાજ કરનાર અને હિતકર છે. દાડિમ ધણું ઉત્તમ છે. તે વાયુ વગેરે દોષની પીડાને હરેછે, અતિસાર રાગને મટાડે છે તથા મધુર છે. રાષ્ટ્રનું ફળ પણ મધુર છે અને ઉત્તમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાળસાં વગેરેના ગુણ.
परूषखर्जूरकपीलुकानां प्रियालसिंदी करमर्दकानाम् । 'फलानि मेहान् विनिहन्ति सर्वान् हन्याच्च पित्तं रुधिरामवातं ॥
ફાળસાં, ખજૂર, પીલૂડાં, ચારોળીનાં ફળ, સીંધણાં (સીંધણીનાં ફળ) અને કરમદાં, એ સઘળાં ફળ સર્વ પ્રકારના પ્રમેહને હણે છે તથા પિત્તને, રક્તને અને આમવાયુને નાશ કરેછે. બીજોરાના ગુણ
स्यान्मातुलुङ्गः कफवातहन्ता हन्ता क्रिमीणां जठरामयघ्नः । संदूषिते रक्तविकारपित्ते सन्दीपनः शूलविकारहारी ॥ श्वासकासारुचिहरं तृष्णानं कण्ठशोधनम् । दीपनं लघु रुच्यं च मातुलुङ्गमुदाहृतम् ॥
બિજોર્ક અને વાયુને નાશ કરેછે. વળી તે કૃમિનો અને જદરના રોગોનો પણ નાશ કરેછે. રક્તપિત્તના વિકારથી દોષ પામેલા મનુષ્યને તે હિતકર છે. વળી તે જનરાશિને પ્રદિપ્ત કરનાર અને શૂળના રોગને હરનાર છે. બીજોરાનું ફળ શ્વાસ, ખાંસી, અગ્નિ, એ રોગોને હરનારૂં છે; તરસને નાશ કરનારૂં છે; કંઠની શુદ્ધિ કરનારૂં છે; જારાગ્નિને પ્રદિપ્ત કરનારૂં છે, હલકું છે, અને રૂચિ ઉત્પાદક છે એમ કહેલું છે.
બીજોરાની છાલને ગુણ,
त्वक् तिक्ता दुर्जरा तस्य किमिवातकफापहा ।
બોરાનું બેડું કડવું અને પચવાને કહ્યુ છે. એ ડું કૃમિ, વાયુ અને કને દૂર કરનારૂં છે.
१ फलानि मेहे विनिहन्ति पित्तं हन्याच्च सर्वातुरसंधिवातम्. प्र. १ ली. २ रुधिरं सवातम्. प्र. ३ जी.
For Private and Personal Use Only