________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સોળમે.
૧૨૭
કેહેળાના ગુણ कूप्माण्डं त्रिविधं शेयं बाल्यं मध्यं तथोत्तमम् । वातघ्नं रोचकं बाल्यं मध्यमं स्यात्रिदोषहृत् ॥ शेषं वातकफौ हन्ति रक्तपित्तनिबर्हणम् ।
इति कूष्माण्डगुणाः। કહોળું ત્રણ પ્રકારનું છે. જે કહેલું કાચું હોય છે તેને બાળ કેહોળું કહે છે, ભોડાયેલું કહેવું હોય તેને મધ્યમ કહોળું કહે છે અને પાકા કેહોળાને ઉત્તમ કહેવું કહે છે. બાળ કહેલું વાયુને નાશ કરનારું અને રૂચિકર્તા છે; મધ્યમ કહેલું ત્રિદોષને નાશ કરનારું છે તથા ઉત્તમ કહેલું વાયુ તથા કફને નાશ કરનારું અને રક્તપિત્તને હણનારું છે.
કાલિંગડાના ગુણ कलिङ्गं कफकद्वातकारकं पित्तनाशनम् ॥
* કાલિંગડું કફને ઉત્પન્ન કરનારું, વાયુને કપાવનારું અને પિત્તને નાશ કરનારું છે.
કારેલાના ગુણ कारवेलं च वातघ्नं कफन्नं पित्तकारकम् ।
उष्णं रुचिकरं प्रोक्तं रक्तदोषकरं नृणाम् ॥
કારેલું વાયુને નાશ કરનાર, કફને હણનાર અને પિત્તને ઉત્પન્ન કરનાર છે. વલી તે ગરમ, રૂચિજનક, અને મનુષ્યને લોહીના રોગ ઉપજાવનારું છે.
ખડબૂચ તથા ચીભડાના ગુણ त्रपुषं चिर्भटश्चैव दोषत्रयकरं स्मृतम् । अपक्कं वातकफकृत् पक्कं किञ्चिद्विशिष्यते ॥
इति कारवेलचिर्भटपुष्पगुणाः ।
* ગુણગુણીમાં લખે છે કે “જો પજાવના છે.”
ચારિત્ર-કાળંગડું ક્ષયરોગ ઉ
For Private and Personal Use Only