________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
હારીતસંહિતા.
કલધાન્યા નામે ડાંગર હલકી, પથ્ય, તથા વાયુ અને કફને વધારનારી છે. બીQજા, માગધી અને પીળી સાળ એ ત્રણના ગુણ તથા દેવ સમાન છે. (એ ગુણ દોષ કહે છેઃ ) એ ત્રણે જાતની ડાંગરે રૂચિ. ઉત્પન્ન કરનારી, બળ આપનારી, મૂત્ર દોષને નાશ કરનારી, અને શ્રમને દૂર કરનારી છે.
દબ્ધભૂમિમાં થયેલી ડાંગરના ગુણ 'ધાયાવિન જ્ઞાતા શ િધુપરિના
सुपथ्या बद्धविण्मूत्रा रूक्षाः श्लेष्मापकर्षिणः॥
જે ડાંગર બનેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ હોય તે જલદી પાકે છે. વળી તે પચ્ચ ગુણવાળી, ઝાડાને તથા મૂત્રને બંધ કરનારી, રક્ષ અને કફને દૂર કરનારી છે.
ક્યારડાની ડાંગરના ગુણ केदारप्रभवा वृष्या 'बल्या पित्तविनाशिनः ।
रक्तपित्तविकारना वातलाः कफकारकाः॥ કયારડામાં ઉત્પન્ન થયેલી ડાંગર વિર્યવર્ધક, બળ આપનારી, પિને નાશ કરનારી, રક્તપિત્તના રોગને મટાડનારી, વાયુને કપાવનારી, અને કફ ઉત્પન્ન કરનારી છે.
ડાંગરની ભિન્ન જાતને ગુણ देशे देशे विभिन्नानि नामानि परिलक्षयेत् ।
समा गुणैश्च सर्वास्ता भूमिभागाद्रसं विदुः॥ ડાંગરનાં નામ જૂદા જૂદા દેશમાં જુદાં જુદાં હોય છે, પણ તેને મના ગુણ સરખા હોય છે. અર્થાત્ સરખા સરખા ગુણવાળી ડાંગરોને જુદાં જુદાં નામવાળી છતાં પણ સરખી સમજવી અને જેવી જેવી પૃથ્વીમાં તે થઈ હોય તે તે પૃથ્વીના ગુણ પ્રમાણે તે ડાંગરને રસ સમજે. “સમાન જળેશ્વ સર્વોતાનું ભૂમિમાં સાન વિદુઃ” એ પાઠ પ્ર. ૧લીમાં છે, તેનો અર્થ એ કે જૂદા જૂદાં નામની ડાંગરે જે સરખી ભૂમિમાં થયેલી હોય તેમના રસ સમાન ગુણવાળા જાણવા. ૧ પ્રામાણે. ઇ. ૧ ૨. વાત. ક. ૧.
For Private and Personal Use Only