________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૪
www.kobatirth.org
હારીતસંહિતા.
વસાના ગુણ
वसा मज्जा च वातघ्नी बलपित्तकफप्रदा शौकरी 'माहिषोरभ्रा वातला श्लेष्मवर्धनी । सर्पनकुलगौधेया लेपने व्रणकुष्टहा ॥ मत्स्यशिशुमारमकरग्राहादीनां वसा तु या । सा विसर्पहरा हृद्य कुष्ठरोगविनाशिनी || इति वसावर्ग: ।
१ माहिषीवसा. प्र. १.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસા અને મજ્જા ( એ એ શરીરમાં ઉત્પન્ન થતા તેલ જેવા પુદાર્થો છે જેને સાધારણ રીતે ચરખ કહેછે) વાયુને નાશ કરનારી તથા બળ આપનારી અને પિત્ત તથા કાને ઉત્પન્ન કરનારી છે. ભૂંડ, પાડા અને ધેટું, એ પ્રાણીઓની વસા અને મજ્જા વાયુ કરનારી તથા કને વધારનારી છે. સાપ, નાળીયા અને ઘે, એ પ્રાણીઓની વસા તથા મજ્જાનો લેપ કરવાથી ત્રણ તથા કોઢ નાશ પામે છે. મત્સ્ય, શિશુમાર નામે મત્સ્ય, મધર અને ગ્રાહ, વગેરે જળચર પ્રાણીઓની વસા વિસર્પ રોગને હરનારી હૃદયને હિતકર અને કઢ રોગને નાશ કરનારી છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तैलवसावर्गो नाम चतुर्दशोऽध्यायः ।
पञ्चदशोऽध्यायः
ધાન્યવર્ગ. ડાંગરના પ્રકાર
रक्तशालिर्महाशालिः कलमा षष्टिकापरा । खञ्जरीटा प्रसाही च जीरकान्या कपिञ्जला ॥ सौगन्धी शूकला चान्या तिलवासी च कोरका । गरुडा रुक्मवन्ती च कलधान्या तथापरा । बिल्वजा मागधी पीता ता अष्टादश शालयः ॥
२ कृष्णा. प्र. २ - ३. ३. कचोरका. प्र. १.
For Private and Personal Use Only