________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય બારમે,
૧૦૫
વહ્મામાં, સેજાના રંગમાં, ક્ષતમાં (ઘા વાગે હોય તે રગમાં), ક્ષીણ (દૂબળો) થઈ ગયો હોય તે રેગમાં, માર્ગે ચાલવાથી ઉપજેલા થાકમાં, અને ઝીણે તાવ આવવાથી રેગી પીડા પામતે હોય ત્યારે તેવા રોગી પુરૂષને કાંઇ હિતકારક કહેલી નથી, પણ દેષકારક કહેલી છે.
કાંજી કયા રોગમાં હિતકર છે. शुलवातार्दितानां तु तथा जीर्णविबन्धिनाम् । श्रेष्ठं प्रोक्तं तथाम्लं च गुणाधिकं नरेषु च ॥
જે રેગી શૂળ અને વાયુથી પીડાતા હોય, તથા જેમને અજીર્ણ અને મળ બદ્ધ થયાં હોય એવા રોગીને કાંજી શ્રેષ્ઠ છે; તથા તે જેમ ખાટી હેય તેમ વધારે ગુણવાળી છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे काञ्जिकवर्गो नाम एकादशोऽध्यायः ।
द्वादशोऽध्यायः
મંડવર્ગ,
ધાન્ય મંડના ગુણ, धान्यमण्डं पित्तहरं श्रमघ्नं चाश्मरीहरम् । वातलं रक्तशमनं ग्राहि सन्दीपनं वरम् ॥
ત ધાન્યનઝામુખT: I ધાન્યમાં ચૌદગણું પાણી નાંખીને તેને ઉકાળીને ઓસામણ કે હવું તેને મંડ કહે છે. ધાન્યને મંડ પિત્તને હરનાર, શ્રમને નાશ કરનાર અને પથરીના રોગને હરનારો છે. વળી તે વાયુકારક, લોહીના વિક રને શમાવનાર, ગ્રાહી, અગ્નિ પ્રદીપ્ત કરનાર અને શ્રેષ્ઠ છે.
રાતી શાળના મંડના ગુણ रक्तशाल्युद्भवं मण्डं मधुरं ग्राहि शीतलम् । प्रमेहानश्मरी हन्ति वातलं पित्तहृद्वरम् ॥
इति रक्तशालिमण्डगुणाः ।
For Private and Personal Use Only