________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય તે રમે.
મુદ્ર ધાન્યની ખાટાશને ગુણ तद्वच्च क्षुद्रध्यान्याम्लं वातलं पित्तकारकम् । करोति श्लीपदं गुल्मं प्रतिश्यायादिकोपनम् ॥
ફત યુવાન્યાકુળT: ધાન્યોના ઓસામણને ખાટાં થવા દીધાં છે તેને ધાન્યામ્ય કહે છે. હલકાં ધાન્યની ખટાઈ વાયુને ઉત્પન્ન કરનારી, તથા પિત્તકા. રક છે. વળી તે શ્લીપદ નામને (વાળાને ) રોગ, ગુલ્મ રોગ, સલેખમ, વગેરે ઉત્પન્ન કરે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मण्डवर्गा नाम द्वादशोऽध्यायः ।
त्रयोदशोऽध्यायः
યૂપવર્ગ
કળથીને યૂષ. कुलत्थयूषो मधुरः कषायो भवेत्स रक्तस्य कफस्य हन्ता । मेहाश्मरीपायुजं वातहन्ता सन्दीपनो मेदविशोषणं च ॥
इति कुलत्थयूषगुणाः । ધાન્યમાં અઢારગણું પાણી નાખીને તેને ઉકાળવું તે યૂષ કહેવાય છે. કળથીને યુષ મધુર, સુરે, તથા કફ અને લેહીના બિગાડને નાશ કરનાર છે. વળી તે પ્રમેહ, પથરી, અર્થ અને વાયુના રોગને હણનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર તથા મેનું શોષણ કરનાર છે.
તુવરની દાળને યૂષ भवेदाढक्या मधुरश्च यूषो विशोषणो वातनिवारणश्च । श्लेष्मापहः पित्तहरो ज्वरांश्च कृमीनिहन्यादसृजं तथाच ॥
દતિ રાષિમુના:
१ मेदहन्ता प्र. १.
२ मेहविशोषणश्च. प्र. १.
For Private and Personal Use Only