________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
હારીતસંહિતા.
ઘઉની કાંજી જરાગ્નિને દીપાવનાર, શુળને હરનાર, રૂચિ આપનાર, તીખી, તુરી, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, અન્નાદિને પચાવનાર, કફને નાશ કરનાર અને વાયુના દોષને પણ હરનાર છે.
જવની તથા ઘઉની કાંજીના વિશેષ ગુણ पीतं जरयते वामं बाह्ये दाघश्रमापहम् । लेपेन कुष्ठकण्डूनं तैलयुक्तं समीरहृत् ॥
જવની અથવા ઘઉની કાંજી પીધી હોય તે તે આમને પચાવેછે; શરીરના બહારના ભાગ ઉપર લેપ કર્યો હોય તે દાહ, થાક, ખસ અને કોને મટાડે છે. તેલ મેળવીને તે કાંજી પીધી હોય તે વાયુને મટાડે છે.
જારની કાંજીના ગુણ युगन्धराम्लं कफवातहन्तृ शूलामयानां जरणप्रकर्तृ । तीक्ष्णं तथाम्लं श्रमदोषहन्तृ मेहार्शसां वै हितकृन्मतं च ॥
इति युगन्धराम्लकगुणाः । જરની કઇ કફ અને વાયુનું હરણ કરનારી છે, શુળ રોગને મટાડનારી છે, અન્નાદિકને પચાવનારી છે, તીક્ષણ છે, ખાટી છે, થાક મટાડે છે, તેમજ પ્રમેહ અને અને હિત કરનારી છે.
કાંજી ક્યાં ન વાપરવી, शोषे मूर्छाज्वरार्तानां भ्रमकंडूविषार्दिते । कुष्ठानां रक्तपित्तानां काञ्जिकं न प्रशस्यते ॥ पाण्डुरोगे राजयक्ष्मे तथा शोफातुरेषु च । क्षतक्षीणे पथि श्रान्ते मन्दज्वरनिपीडिते । नरे नैव हितं प्रोक्तं काञ्जिकं दोषकारकम् ।
ત લ#fહાર: શેષ રોગમાં, મૂછમાં, તાવથી પીડાતા રોગીને આપવામાં, બ્રમરોગવાળાને, ખસવાળાને, ઝેરથી પીડાતા રોગીને, કેટવાળાને અને રક્તપિત્તવાળાને, કાંઇ આપવી હિતકર નથી. વળી પાંડુરોગમાં, રાજ
For Private and Personal Use Only