________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય દશમે.
યંત્રથી કાઢેલા શેરડીના રસના ગુણ, यन्त्रेण पीडितरसः कथितो गुरुश्च वृष्यः कथं च कुरुतेऽथ सुशीतलश्च । पाके विदाहि बलकृञ्च सुशोभनश्च संसेवितो रुधिरपित्तरुजं निहन्ति ।।
કૃતિ ત્રિવાસTTr: I સેરડીને રસ યંત્રથી કાઢેલ હોય તે ભારે છે, વિર્યજનક છે, કફને ઉત્પન્ન કરે છે, અતિ કંડ છે, પાચન થવામાં દહકર્તા છે, બળ આપે એ છે, કાંતિ વધારે એવા છે, અને તેને નિયમ પ્રમાણે પીધે હેય તે પિત્ત અને રાની પીડાને નાશ કરે એવો છે.
ચૂસીને ખાધેલી સેરડીના ગુણ, दन्तैर्निपीडितरसो रुचिकृद्रुश्च सन्तर्पणो बलकरः कफकृच्छमन्नः। विष्टम्भकारी रुधिरस्य तथैव पित्तदोषं निहन्ति सकलं वमनं च शोषम् ॥
શતિ સ્તનumદિતાસગુણાઃ | દાંતવડે ચૂશીને ખાધેલ રસ રૂચિ ઉત્પન્ન કરનાર છે. ભારે છે, ધાતુઓને વત કરનારે છે, બળ આપનારો છે, કફ ઉપજાવે એવો છે, થાક મટાડે એવો છે, મળને અટકાવનાર છે, રક્ત અને પિત્તના સઘળા બગાડને નાશ કરનાર છે, તેમ ઉલટી અને શોષને પણ મટાડનાર છે.
રાખી મુકેલા રસના ગુણ रसः पर्युषितो नेष्टो ह्यम्लो वातापहो गुरुः । कफपित्तकरः शोषी भेदनो वाथ मूत्रलः॥
તિ પવિતાસગુણા સેરડીનો રસ એક વાસણમાં ભરીને કેટલીક વખત રાખી મૂક્યો હેય તે પીવામાં હિતકર નથી. તે રસ ખાટ, વાયુને હરનાર, ભારે, કફ અને પિત્તને ઉત્પન્ન કરનાર, શેષ ઉપજાવનાર, મળને તેડનાર તથા મૂત્રને ઉત્પન્ન કરનાર છે.
For Private and Personal Use Only